મોદી સરકારે લીધો આર્થિક સર્વેક્ષણ કરવાનો નિર્ણય, જુઓ વિગત

દેશમાં વધી રહેલી બેરોજગારીને ધ્યાનમાં રાખીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો મોટો નિર્ણય. મોદી સરકાર ટૂંક સમયમાં શરૂ કરી શકે છે આર્થિક આધારે સર્વેક્ષણ. ત્યારે શું છે આર્થિક સર્વેક્ષણ. જુઓ મોદી સરકારની આર્થિક-સામાજિક વિકાસ યોજનાઓના સર્વેક્ષણનો એક્સ-રે.

Trending news