બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ PM મોદીનો પહેલો વિદેશ પ્રવાસ,જુઓ વિગત

PM મોદી આવતીકાલે જશે વિદેશ પ્રવાસે.બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલો વિદેશ પ્રવાસ. 8 અને 9 જૂન બે દિવસના વિદેશ પ્રવાસે. માલદીવની સંસદમાં પીએમ મોદી કરશે સંબોધન. માલદીવ બાદ શ્રીલંકાની લેશે મુલાકાત.

Trending news