અમદાવાદના નિકોલમાં હાર્દિકની સભામાં થયેલા હોબાળાના 5 આરોપીઓને મુક્ત કરાયા

અમદાવાદના નિકોલ વિસ્તાર માં હાર્દિકની સભામાં થયેલા હોબાળાને 5 આરોપીઓને ઝડપી પડાયા હતા 5 આરોપીઓને મુક્ત કરાયા છે.સભાની મંજૂરી લેનાર કૃણાલ પટેલનું લેવાશે નિવેદન

Trending news