રાજકોટ: પુલ ધરાશાયી થતા મૂસાફરો અટવાયા, જુઓ વિગત

રાજકોટના જામકંડોરણા-જામનગર હાઇવે પર સાતુદડ ગામના કોબેશ્વર મહાદેવ મંદિર પાસે પુલ ધરાશાયીની ઘટના બની છે.વર્ષો જૂનો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો.સદનસીબે ઘટના બની તે દરમિયાન પુલ પર કોઈ વાહન ન હોવાથી મોટી દૂર્ઘટના ટળી છે.

Trending news