રાજકોટ: પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો અનોખો વિરોધ, સમાધિ લેવાનો કર્યો નિર્ણય

રાજકોટ જીલ્લાના ધોરાજી માં ત્રણ ચાર દિવસ પહેલા ખેડૂતે પોતાનો મગફળી નો પાક નુકશાન થતાં પોતાનો મગફળી નો પાક બાળી નાખ્યો હતો અને ત્યાર બાદ અન્ય ખેડૂતે કપાસ નો પાક નિષ્ફળ જતાં અને પાક વિમા મુદ્દે કપાસ ની સમાધિ લેવાનો કાર્યક્રમ કર્યો હતો અને ખેડૂત અગ્રણી એવા વિઠ્ઠલ ભાઈ હિરપરા સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વિમો મુદ્દે આવેદનપત્ર પાઠવવાયુ હતું.

Trending news