રાજકોટમાં મતદાનની તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

રાજકોટ જિલ્લામાં મતદાન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે તો 4060 EVM ફાળવાયા છે, રાજકોટ જિલ્લામાં અંદાજે 18 લાખ 65 હજાર 710 મતદારો નોંધાયા છે ત્યારે મતદાન માટે 2050 જેટલા મતદાન મથકો ઉભા કરાયા છે

Trending news