રાકેશ રોશનને કેન્સર? ઋત્વિકે ઈંસ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

નવા વર્ષની શરૂઆતમાં જ બોલીવુડમાંથી એક દુખદ સમાચા આવ્યા છે. સીનિયર એક્ટર કાદર ખાન વર્ષ 2019ના પહેલાં દિવસે દુનિયાને અલવિદા કહી ગયા. આ સાથે જ હિંદી ફિલ્મોના એક યુગનો અંત થઇ ગયો. વર્ષની શરૂઆત જ થઇ છે કે બોલીવુડમાંથી વધુ એક શોકિંગ સમાકહર આવ્યા છે. વેટેરન એક્ટર અને ફિલ્મ મેકર રાકેશ રોશન કેંસરની સારવાર કરાવી રહ્યા છે. રાકેશ રોશનના પુત્ર ઋત્વિક રોશને એક ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે.

Trending news