બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત...

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત છે. સિંચાઈ વિભાગની બેદરકારીથી વાવની રાણેછા માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી વેડફાયું છે. એક તરફ સિંચાઈના પાણીની તંગી, તો બીજી તરફ પાણીનો વેડફાટ થાય છે. નર્મદા વિભાગની બેદરકારથી કિંમતી પાણી વેડફાયું છે.

Trending news