રોડનું રિયાલિટી ચેક: ભરૂચના મહમ્મદ પુરા વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન

ભરૂચ ખાતે પણ ઝી૨૪કલાક દ્વારા રોડ રસ્તા નું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ભરૂચના મોહમ્મદ પુરા સર્કલ ખાતે બિસમાર રોડનું રિયાલિટી ચેક કરાયું હતું. દર વર્ષે રોડ બનાવવામાં આવતા હોઈ છે પરંતુ એક જ ધોધમાર વરસાદમાં રોડ હતા ન હતા થી જતા હોઈ છે ત્યારે. ખાસ ભરૂચના વોર્ડ નંબર ૧ અને ૨ માટે ભરૂચ નગર પાલિકાએ રોડ રસ્તાની કોઈ કામગીરી ચોમાસા બાદ ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

Trending news