સુરતમાં રેવેન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો

સુરતમાં રેવેન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો હતો. ઉધના મામલતદાર કચેરીમાં રૂા. 2 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. વારસાઈનું પેઢી નામું બનાવવા લાંચ માંગી હતી.

Trending news