ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની દબંગાઈ, જુઓ વીડિયો

અહમદ પટેલની જાહેરસભામાં ભાષણ દરમિયાન અચાનક વીજળી ડૂલ થઈ જતાં ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ દબંગાઈની ભાષા પર ઉતરી આવ્યા અને વીજ સ્ટેશન સળગાવી દેવાની ધમકી ઉચ્ચારી

Trending news