મહંત સ્વામી મહારાજનું ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે અબુ ધાબીમાં આગમન, BAPS હિંદુ મંદિરનું થવા જઇ રહ્યું છે ઐતિહાસિક ઉદ્દઘાટન

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના એરપોર્ટ પર આગમન વખતે યુએઈના સહિષ્ણુતા મંત્રી, મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Trending news