સાવધાન ગુજરાતઃ પરિણીત મહિલાની સાથે એક હેવાને આચર્યું દુષ્કર્મ

એક પરિણીત મહિલાની સાથે એક હેવાને દુષ્કર્મ આચર્યું... છરી બતાવીને તેને બિભત્સ વીડિયો બનાવ્યો... એટલું જ નહીં તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પાંચ મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું... ત્યારે કોણ છે એ હેવાન... શું છે સમગ્ર ઘટનાક્રમ જોઈએ આ અહેવાલમાં...

Trending news