સાવધાન ગુજરાતઃ બનાસકાંઠામાં લૂંટારૂઓ બેફામ, ગણતરીના કલાકો પોલીસે ઝડપી પાડ્યા

બનાસકાંઠા જિલ્લામાં લૂંટારૂઓ બેફામ બન્યા છે... ત્યારે ફરીએક વાર ખુલ્લેઆમ લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કરાયો છે... જોકે પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ લૂંટારૂઓને ઝડપી લેતા અપરાધનો પર્દાફાશ થયો છે... ત્યારે કોણ છે એ અપરાધીઓ? શા માટે તેમણે આચર્યો ગુનો જોઈએ આ અહેવાલમાં...

Trending news