આગાહીકાર પરેશ ગોસ્વામીએ અંબાલાલ પટેલનો પક્ષ લઈને કહ્યું કે આજની તારીખમાં પણ અમે અંબાલાલકાકા પાસેથી ઘણું શીખતા રહીએ છીએ. તેઓ જ્ઞાનનો ખજાનો છે, તેમની પાસે જ્ઞાનનો ભંડોળ છે.
Gujarat Weather forecast paresh goswami latest weather prediction watch video
Paresh Goswamin Gujarat Monsoon 2026 Prediction : હાલ અલ નીનોને કારણે ભારતનું ચોમાસું ચર્ચામાં છે. કારણ કે, અલ નીનોની અસરને પગલે આ વર્ષનું ચોમાસું નબળું રહેવાનુ છે. ત્યારે જાણીતા હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ગુજરાતના ચોમાસા અંગે આગાહી કરી છે. આવો જાણીએ, પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી તે જાણીએ.
Former AAP leader Paresh Goswami attacks Gopal Italia in Rajkot
Weather Update News : રાજ્યભરમાં ઠંડીનો ચમકારો ફરી વળ્યો છે. ઠંડીની ડિગ્રીમાં પણ વઘારો થયો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે.
Ambalal Patel Ni Agahi : બદલાતા વાતાવરણના મિજાજ સામે ફરી એકવાર ડિસેમ્બરમાં પલટો આવવાનો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યારથી જ ચેતવણી આપી દીધી છે.
Ambalal Patel Ni Agahi : દિત્વાહ વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે.
Cyclone Ditwah News LIVE Updates: તાજેતરમાં આવેલા બે ચક્રવાતોએ ભારતમાં ચિંતા વધારી છે. હવામાન નિષ્ણાતોના મતે, ચક્રવાત Ditwah અને નબળા પડી રહેલા Senyar ની સંયુક્ત અસરથી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વ્યાપક અને ભારે વરસાદ પડશે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિ બગડવાના સંકેતો વધુ તીવ્ર બન્યા છે. બંગાળની ખાડીમાં એક ઊંડા દબાણ ગુરુવારે વધુ ગોઠવાયું અને ચક્રવાત Ditwah માં પરિવર્તિત થયું.
Today Weather Update: ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થવાનું છે. કારણે વાવાઝોડાની અસરથી માવઠું આવશે, પછી કાતિલ ઠંડી પડશે. પરંતું તેના બાદ ફરીથી માવઠાનો બીજો રાઉન્ડ ડિસેમ્બરમાં આવશે.
Ambalal Patel Ni Agahi : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર બાબા વેંગા જેવી ડરામણી આગાહી કરી છે. આ આગાહી ચક્રવાતને લઈને છે. તેમણે શું કહ્યું તે જોઈ લઈએ.
Today Weather Update: દેશભરના હવામાનમાં મોટા ફેરફાર થવાના છે. ભયંકર વાવાઝોડું 70 કલાકમાં ત્રાટકવાની ધારણા છે, જેનાથી સમુદ્રનું સ્તર વધશે, તો કેટલાક રાજ્યોનું વાતાવરણ બદલાશે. 20, 21, 22, 23 અને 24 નવેમ્બરે ભારે વરસાદની આગાહી, આ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
Ambalal Ni Agahi : અંબાલાલની ફરીથી તોફાની આગાહી આવી ગઈ છે. ફરી એકવાર વાવાઝોડાને કારણે ગુજરાતનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે. આ આગાહી શું છે તે જોઈએ.
Ambalal Ni Agahi : રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર... આવતા મહિનાથી શરૂઆતમાં પડી શકે છે કમોસમી વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી.
Ambalal Ni Agahi : અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાના એંધાણ છે. આ કારણે નવેમ્બરના અંતમાં ફરી માવઠુ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, ડિસેમ્બરની શરૂઆતમાં પણ માવઠું થવાના એંધાણ છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી થશે.
Cyclone Alert : કાતિલ ઠંડીની આગાહી વચ્ચે કમોસમી વરસાદનું વિઘ્ન ટપકી પડ્યું છે. ગુજરાતમાં વાતાવરણમાં મોટા પલટાના સંકેત સાથે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.
Cyclone Alert : ગુજરાતમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. દાહોદ 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું. આ સાથે મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્યથી નીચુ નોંધાતા લોકો ઠુઠવાયા છે. આ વચ્ચે અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે.
Cyclone Alert : નવેમ્બર મહિનામાં ફરી એકવાર તોફાની વાવાઝોડું ત્રાટકવાનું છે. અરબ સાગરમાં મોટી હલચલ થવાની છે. માત્ર અરબ સાગર જ નહિ, મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં પણ નવું વાવાઝોડું આકાર લેશે. જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી.
Cyclone Alert : અરબ સાગર ફરી તોફાની બનવા જઈ રહ્યો છે. કારણ કે, ફરી એક નવું વાવાઝોડું દસ્તક આપી રહ્યું છે. જેની અસર પણ તોફાની બની રહેવાની છે, તેવી અંબાલાલ પટેલની આગાહી છે.
Ambalal Ni Agahi : નવેમ્બર મહિનામાં ફરીથી ગુજરાતનું વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે. કારણ કે, વધુ એક ચક્રવાતની અસર જોવા મળશે. આ કારણે દક્ષિણ ભારતમાં વરસાદ આવશે, પરંતું ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે.
Ambalal Ni Agahi : ગુજરાતનું વાતાવરણ ઠંડી અને કમોસમી વરસાદ વચ્ચે ડામાડોળ થઈ રહ્યું છે. આવામાં અંબાલાલ પટેલે નવી આગાહી કરીને ચેતવણી આપી છે.
Coldwave Alert : ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાત સહિત દેશભરમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની સૌથી નજીક આવેલા માઉન્ટ આબુમાં હાલ તાપમાનનો પારો ગગડીને 7 ડિગ્રી થયો છે. ત્યારે કડકડતી ઠંડીમાં ચાની ચૂસ્કી લેવા માટે વહેલી સવારે લારી પર લોકોની ભીડ જામી છે. કડકડતી ઠંડી વચ્ચે ચાની મજા માણતા લોકો નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં તાપમાન માઈનસમાં જાય તો નવાઈ નહીં.
Ambalal Patel Ni Agahi : ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી વધી રહી છે. પરંતું આ ઠંડી લાંબો સમય નહિ ચાલે. કારણ કે વચ્ચે ફરી કમોસમી વરસાદનો બ્રેક આવશે. અંબાલાલ પટેલની વાતાવરણમાં મોટા પલટાની ચેતવણી છે.