સાવધાન ગુજરાતઃ લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા, ફરાર આરોપી પોલીસ સકંજામાં

ભાવનગર શહેરમાં વર્ષ 2019ના ડિસેમ્બર માસમાં એક વૃદ્ધને લૂંટી લેવાના ઈરાદે તેમની નિર્મમ હત્યા કરી દેવાઈ હતી... આ અપરાધના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે... ત્યારે કોણ છે એ આરોપીઓ અને શા માટે કરી વૃદ્ધની હત્યા... જોઈએ આ અહેવાલમાં...

Trending news