ભાજપના અનુસૂચિત જાતિના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે કેમ કરી મુલાકાત

તાજેતરમાં રાજ્યમાં અનુસૂચિત યુવકોના વરઘોડામાં થયેલી માથાકૂટ અને ઘર્ષણને લઈને ભાજપના અનુસૂચિત જાતિના આગેવાનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી જેમાં રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટૂંડિયા, ધારાસભ્ય પ્રદીપ પરમાર સહિતના આગેવાનોઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને જઈને મુલાકાત કરી

Trending news