Meteorological Department Predicted: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે. લોકોને ઝાડ અને વીજળીના થાંભલાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી શકે છે, બીજીતરફ હવામાન વિભાગે આગાહી ત્રણ કલાક માટે આગાહી કરી છે.
Gujarat Mavthu Prediction: રાજ્યમાં હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કમોસમી માવઠાની આગાહી કરી છે, રાજ્યમાં હાલમાં ગરમીનો પારો 40ની આસપાસ ચાલી રહ્યો છે. લોકોને અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે માવઠાની આગાહિથી તાપમાનમાં થોડો ઘટાડો થવાની આશંકા છે. ચાલો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરેલી આગાહી વિશે જાણીએ.
IND vs PAK Match: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાન વિઘ્ન જોવા મળી રહ્યું છે, આ મેચમાં 90 ટકા વરસાદ પડવાની શક્તા વ્યક્ત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે જોવાનું રહેશે કે રવિવારે ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ આવે છે કે નહીં.
હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે માવઠું પડશે. વધુ વિગતો જાણો.
મેઘરાજાની વિદાયનું મુહૂર્ત હજુ નથી નીકળ્યું. સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Gujarat Heavy Rain Forecast: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે, જેના કારણે દિવસના સમયે પણ અંધારું છવાયું હોય તેવું લાગી રહ્યું છે. આ બદલાયેલા વાતાવરણને કારણે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા વધી ગઈ છે.
હવામાન વિભાગે આ તારીખો દરમિયાન રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવા સૂચિત કર્યા...જાણો તમારા શહેરમાં કેટલો વરસાદ વરસવાની શક્યતા...
Gujarat Weather Alert: સુરતમાં ચોમાસાએ આગમનની સાથે જ વિનાશ મચાવ્યો છે. 22 જૂનની રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. 23 જૂનની સવારથી વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણી જગ્યાએ બસ વ્યવહાર બંધ થઈ ગયો છે. વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. બીજી બાજુ અંબાલાલ પટેલે અનરાધાર વરસાદની આગાહી કરી છે. 26 જૂનથી 1 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની આગાહી આપી છે.
There is a possibility of light to moderate rain in some areas of gujarat state.
Rain Prediction: હવામાન વિભાગનું કહેવું છે કે આ વખતે ચોમાસુ કેરળ કિનારે સમય કરતાં પાંચ દિવસ વહેલું પહોંચી શકે છે. હવામાન વિભાગે પણ સારા વરસાદની આગાહી કરી છે.
IMD Rain Weather Alert in Gujarat: 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.
Weather Forecast: 4 અને 5 માર્ચે દિલ્હી-NCRમાં ભારે પવન સાથે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે માર્ગ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજસ્થાનમાં હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
Ambalal Patel Weather Forecast: રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. જો કે હાલ પૂર્વના પવનો ફુંકાઈ રહ્યા હોવાથી આંશિક રીતે ઠંડીથી રાહત મળી છે. આ સાથે જ આવતા અઠવાડિયાથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ડિસેમ્બર મહિના કરતા આ જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી પડશે.
Gujarat Weather 2025: જાન્યુઆરીની શરૂઆત તોફાની બની રહેવાની છે. કારણ કે, એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આવી રહ્યું છે. આવામાં ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર તોફાની બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં હજુ એક માવઠું પૂરુ થયું ત્યાં બીજીવાર સંકટના વાદળો ઘેરાયા છે. રાજયમાં બીજીવાર કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના હવામાનમાં જાન્યુઆરીમાં પલટો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી દિવસમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડીનો વર્ષ 2020 અને વર્ષ 2022નો રેકોર્ડ તૂટશે તેવી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. હાલ ગુજરાતના અનેક શહેર જિલ્લામાં 10 ડિગ્રી કરતા નીચ તાપમાન નોંધાયું છે. સાથે પવનની સ્પીડ નોર્મલ કરતા વધુ હોવાની પણ વાત કરી છે.
IMD Weather Forecast: ગુજરાતમાં અત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ શનિવારથી રાજ્યમાં ઠંડી વધવાની છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.
Coldwave Alert: હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
ખેલૈયાઓ બિંદાસ રમી લેજો... હાલ રાજ્યમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, હવામાન નિષ્ણાત અભિમન્યુ ચૌહાણની આગાહી
Gujarat Rainfall Alert: ગુજરાત પર એક સાથે 3-3 તોફાની સિસ્ટમ થઈ સક્રિય...ધ્યાનથી જોતા રહેજો આકાશ. જો આ તારીખે ચંન્દ્ર વાદળોમાં ઢંકાયો તો ગુજરાત પર આવી શકે છે અણધારી આફત...
આજે આર્મીની વધુ ત્રણ કોલમ, એન. ડી. આર. એફ.ની એક તથા એસ. ડી. આર. એફ.ની એક ટીમ રેસ્ક્યું માટે ફાળવવામાં આવી છે. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ, એન. ડી. આર. એફ. ની ચાર તથા એસ. ડી. આર. એફ.ની પાંચ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.