સુરતઃ વિદ્યાર્થીઓના મોતની સવારીનો વીડિયો વાયરલ

સુરતમાં વિદ્યાર્થીઓનો મોતની સવારીનો વીડિયો વાયરલ થયો છે...... બસમાં બહાર લટકીને મોતની સવારી કરી રહ્યું છે દેશનું ભવિષ્ય......... બસ કડોદરાથી કામરેજ તરફ જઈ રહી બસમાં વિદ્યાર્થીઓ જીવનો જોખમ લેવા મજબૂર..

Trending news