ધોરણ 9 અને 11ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, જુઓ વીડિયો

ધોરણ 9 અને 11ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે, .હવે ધોરણ 9 અને 11ના નાપાસ વિદ્યાર્થીઓની રી ટેસ્ટ લેવામાં આવશે, 10 જૂન સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, એપ્રિલ 2019માં ફેલ વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવાયો છે

Trending news