સુરત આગકાંડના અમદાવાદમાં પડઘા, તમામ શૌક્ષણિક ટ્યૂશન ક્લાસિસને બંધ રાખવા આદેશ

સુરત આગકાંડના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે, અમદાવાદમાં પણ તમામ શૈક્ષણિક ટ્યૂશન ક્લાસિસને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે, મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ટ્યૂશન ક્લાસિસ બંધ રાખવા માટે ટ્વીટ કરીને અધિકારીઓને આદેશ કર્યો છે, જ્યાં સુધી આગળના આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ટ્યૂશન ક્લાસિસ બંધ રાખવાના આદેશ કરાયા છે

Trending news