સુરત: વેવાઇ વેવાણને ફરી પ્રેમ ઉભરાતા બંન્ને ફરી ભાગી ગયા?
સુરત: વેવાઇ વેવાણને ફરી પ્રેમ ઉભરાતા બંન્ને ફરી ભાગી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ તો આ સમગ્ર મુદ્દે કોઇ અધિકારીક ફરિયાદ મળી નથી. પરંતુ બંન્ને ફરી એકવાર ભાગી ગયા હોવાનું વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.