રાવણ બનીને 30 વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યો શિક્ષક, ઢોર માર માર્યો, Video

વલસાડ જિલ્લાની સોનવાડા આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને ક્રુર રીતે માર મરાયો હતો. એટલું જ નહિ, આટલી કાતિલ ઠંડીમાં 30થી વધુ વિદ્યાર્થીઓ પર સવારે ઠંડુ પાણી છાંટવામાં આવ્યું હતું અને તેમને ફટકા મારવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ શિક્ષકનું ક્રુરપણુ બહાર આવ્યું છે.

Trending news