TV સ્ટાર હિના ખાનને 3rd સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર, પોસ્ટ કરીને ફેન્સને આપ્યો ઇમોશનલ મેસેજ...

ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાનને લઇને શોંકિંગ સમાચાર સામે આવ્યા છે. હિના ખાનને બ્રેસ્ટ કેન્સર થયું છે. અને આ કેન્સર ત્રીજા સ્ટેજ પર છે. તેમણે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને ઇમોશનલ મેસેજ આપ્યો હતો. જો કે, હાલમાં તેની સારવાર શરૂ થઇ ચૂકી છે.

Trending news