કચ્છની દરિયાઈ સીમા પર બે પકડાઈ પાકિસ્તાની ફિશિંગ બોટ
કચ્છની દરિયાઈ સીમા પર બે પાકિસ્તાની ફિશિંગ બોર્ડ પકડાઈ છે. બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. આ બોટમાંથી માછીમારીનો સામાન મળ્યો છે અને એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.