રાજકોટના સેવાભાવી યુવાનોની પુત્રીના પિતા માટે અનોખી સેવા

દીકરીના લગ્ન નજીક હોય ત્યારે પરિવારના સૌકોઈ લોકોની ચિંતા વધી જતી હોય છે. સેપ્ટીપીનથી લઇ સોનાના દાગીના સુધી, જાન આગમનથી લઇ જાન વિદાય સુધી પરિવારજનોના જીવ અધરતાલ હોય છે. ત્યારે ક્યાંક આ જવાબદારીને ઓછી કરવા રાજકોટના સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે. આવો જોઈએ કોણ છે આ યુવાનો અને કેવી રીતે કરશે સમાજ સેવા...

Trending news