વડોદરા: દૂષિત પાણી આપવું ભારે પડ્યું, જુઓ વીડિયો

વડોદરામાં દૂષિત પાણી વિતરણ કરવા મામલે મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ કડક કાર્યવાહી હાથ ધરી છે. અજય ભાદુએ પાણી પુરવઠા હેડ અલ્પેશ મજમુદાર પાસેથી વિભાગ છિનવી લીધો છે. તો, કૌશિક પરમારની બદલી કરી દેવામાં આવી છે. પી.એમ.પટેલની પણ પાણી પુરવઠા વિભાગમાં બદલી કરવામાં આવી છે.

Trending news