Elon Musk Reaction On Surat Swaminarayan Temple Two Students Death : સુરતની બે બહેનપણીના આપઘાતની ઘટનાએ વૈશ્વિક સ્તરે પણ ભારે ચર્ચા જગાવી. ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પણ ChatGPT નો ઉપયોગ હોવાથી આ ઘટનાને Yikes ગણાવી
Gujarat Government And SpaceX MOU : એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે ઈન્ટરનેટ સુવિધા માટે કરાર થયા. સ્પેસએક્સના મદદથી ગુજરાત સરકાર આંતરિયાળ વિસ્તારમાં કામ કરશે
X Articles Challenge : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તમારા માટે એક શાનદાર તક છે. એલોન મસ્કની કંપનીએ એક એવી જાહેરાત કરી છે, જેણે કન્ટેન્ટ ક્રિએટર્સ અને લેખકોની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. હવે, ફક્ત પોસ્ટ કરીને જ નહીં, પરંતુ પાવરફુલ આર્ટિકલ લખીને પણ કરોડો કમાઈ શકો છો.
Indian government has issued a notice to Elon Musk's Company X
YouTube VS X: શું એલોન મસ્ક યુટ્યુબની જેમ પૈસા કમાવવાના રસ્તા ખોલશે? સર્જકોને ફાયદો થશે, યોજના વિશે જાણો?
Who is Subrahmanyan Chandrasekhar: એલન મસ્કે હાલ એક મોટો ખુલાસો કર્યો અને પુત્રનું મીડલ નામ એક ભારતીય-અમેરિકી વૈજ્ઞાનિકના સન્માનમાં રાખ્યું છે તે જણાવ્યું. ત્યારે આ મહાન હસ્તી કોણ હતા તેમના વિશે ખાસ જાણો.
Elon Musk: કંપનીના શેરધારકોએ તેમના માટે રેકોર્ડબ્રેક પગાર પેકેજ મંજૂર કર્યું છે. આ પેકેજ એટલું મોટું છે કે જો ટેસ્લા તેના જણાવેલા વૃદ્ધિ લક્ષ્યોને પ્રાપ્ત કરે છે, તો મસ્કની નેટવર્થ $1 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે.
Burned Alive in Tesla: ટેસ્લા સામે પહેલો કેસ 19 વર્ષીય સુકાહારાએ દાખલ કર્યો હતો, જેનું 27 નવેમ્બર, 2024ના રોજ આગમાં મૃત્યુ થયું હતું. બીજો કેસ 20 વર્ષીય નેલ્સન દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જે પાછળની સીટ પર સુકાહારાની બાજુમાં બેઠો હતો.
Larry Ellison Networth: એલિસનની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ 395.7 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ સાથે એલિસન દુનિયાના અબજોપતિઓની રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયા છે. જ્યારે, ટેસ્લાના સ્થાપક એલોન મસ્ક બીજા સ્થાન પર છે.
Sergio Gor News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ તેમના નજીકના સહયોગીમાંથી એક સર્જિયો ગોરને ભારતમાં આગામી અમેરિકાના રાજદૂત તરીકે નિયુક્ત કરશે. આ પછી એલોન મસ્કનું એક નિવેદન ચર્ચામાં છે, જ્યારે તેમણે ગોરને સાપ કહ્યો હતો.
Elon Musk Tesla First showroom in Mumbai BKC: એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાએ ભારતમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં તેનો પહેલો શોરૂમ ખોલ્યો છે.
Tesla showrooms in India: ટેસ્લાનો પહેલો શોરૂમ ભારતના આ શહેરમાં ખુલવા જઈ રહ્યો છે. આ શોરૂમ 15 જુલાઈએ ખુલશે અને કંપની તેના માટે દર મહિને લાખો રૂપિયા ભાડું ચૂકવશે.
Elon Musk : મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો ઉપયોગ કરે છે. મસ્કની કંપની સાથે સંબંધિત એક સનસનાટીભર્યા સમાચાર બહાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે Xના CEO લિન્ડા યાકારિનોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
Elon Musk New Party: એલન મસ્કે અમેરિકા પાર્ટી નામના નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ પાર્ટી અમેરિકાના લોકોને એક પાર્ટી સિસ્ટમમાંથી મુક્ત કરશે. તેમણે દાવો કર્યો હતો કે એક સર્વેમાં, જનતાએ 2:1 ના ગુણોત્તરમાં નવા રાજકીય વિકલ્પની ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ આ નવી પાર્ટીની રચના કરવામાં આવી હતી.
Richest People of World: દુનિયાભરના મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. આ લોકોએ નવી વસ્તુઓ કરીને અને યોગ્ય આયોજન કરીને પોતાની સંપત્તિમાં વધારો કર્યો છે. બદલાતી સંપત્તિની દુનિયામાં, 500 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિમાં ભારે વધારો થયો છે. એલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ અને જેન્સન હુઆંગની કુલ સંપત્તિ લગભગ 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. ચાલો જોઈએ કે ફોર્બ્સ અનુસાર જુલાઈ 2025 માં કયા 10 લોકો પાસે સૌથી વધુ સંપત્તિ છે?
Trump deport Musk: ડોનાલ્ડ ટ્રમ્પે મહાન ઉદ્યોગપતિ એલોન મસ્કને અમેરિકામાંથી દેશનિકાલ કરવાની ધમકી આપી છે. ચાલો જાણીએ કે અમેરિકામાં નાગરિકતા અંગેના નિયમો શું છે અને મસ્કને કેવી રીતે દેશનિકાલ કરી શકાય છે.
અમેરિકાની સંસદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બિલ બ્યુટીફૂલ બિલ એક્ટ વિધેયક પાસ થઈ ગયું છે. આ બિલના કારણે મસ્ક અને ટ્રમ્પ વચ્ચે તલવારો ખેંચાઈ હતી.
Elon Musk gives open warning to Donald Trump, heavily criticizes 'One Big, Beautiful Bill'
એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના ગાઢ મિત્ર ગણાતા અને સલાહકાર રહી ચૂકેલા એલોન મસ્કે હવે ટ્રમ્પના વન બિગ બ્યુટીફૂલ બિલ વિરુદ્ધ મોરચો માંડી દીધો છે. મસ્કે એવી પણ ચેતવણી આપી કે જો આ બિલ પાસ થશે તો તેઓ નવી પાર્ટી બનાવશે.
Elon Musk On Air India Plane Crash: ટેસ્લાના માલિક એલન મસ્કે તાજેતરમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગેટીકા કરી છે. તેમણે આ અંગે એક પોસ્ટ શેર કરી છે.
America News: ડોનાલ્ડ ટ્રમ્પ અને અલન મસ્ક વચ્ચેની મિત્રતા હવે તીવ્ર વળાંક લઈ રહી છે. બંને સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. અને હવે ટ્રમ્પે મસ્કને ચેતવણી આપી છે.
ટેસ્લાના ચીફ એલન મસ્ક હવે ડોનાલ્ડ ટ્રમ્પને તેમના જ મેદાનમાં પછાડવા માટે ખુલીને સામે આવી ગયા છે. માત્ર 15 દિવસ પહેલા અમેરિકામાં બે જીગરી મિત્રો ગણાતા ટ્રમ્પ અને મસ્ક હવે લાગે છે કે એકબીજાના દુશ્મન બનીને મોરચો ખોલીને બેસી ગયા છે.