વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા સુધી રોડ શોનું આયોજન કરાયું

વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે મુ્ખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ....આ સમયે જયનારાયણ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા....જિલ્લાના કલેક્ટર શાલિની અગ્રવાલે તેમનું ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યુ.....આ પહેલાં અમદાવાદ પોળથી કલેક્ટર કચેરી સુધી જંગી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું....રોડ શો પહેલાં જ્યુબિલી બાગ ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ સભાને સંબોધન કર્યુ....રંજનબહેનના ટેકેદાર તરીકે ચોકીદાર જયેશ પટેલ હાજર રહ્યા...

Mar 29, 2019, 03:50 PM IST

Trending News

પતિએ પત્નીને કહ્યું- તારે ટુંકા કપડા પહેરવા હોય, તો જ મારી સાથે રે નહી તો...

‘સ્પીટીંગ બેગ’ અને ટેકસટાઇલ ક્ષેત્રે સોલ્યુશન આપનાર વિદ્યાર્થીઓને એનાયત કરાયો એવોર્ડ

 West Bengal Assembly Elections: ચૂંટણીનો પંચનો મોટો આદેશ, પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ પંપો પરથી PM મોદીની તસવીરવાળા હોર્ડિંગ હટાવવાનું કહ્યું

Vadodara ના સોની પરિવારના આપઘાત કેસમાં નવો ખુલાસો, જાણો શું થયું હતું પરિવાર જોડે

Bengal: મતદાનના દિવસે કમળનું બટન દબાવજો એટલે મમતા બેનર્જીને કરંટ લાગશેઃ ગડકરી

TamilNadu elections પહેલા મોટા સમાચાર, શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત

Dabhoi: માઇનોર કેનાલમાંથી મળી આવી સ્કોર્પિયો કાર, યુવાનની હત્યા કે આત્મહત્યા?

IND Vs ENG: ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો કયા-કયા રેકોર્ડ બનશે?

Bootlegger પ્રેમી સાથે મળીને મહિલાએ કરી તેના પતિની હત્યા, દટાયેલી મળી લાશ

નાશાના કાળા કારોબારનું એપી સેન્ટર બન્યું રાજકોટ, ગાંજાના જથ્થા સાથે 2 ની ધરપકડ