જુઓ વડોદરામાં સિનિયર સિટીઝનોએ કેવી રીતે મેળવી વીજ બિલમાં રાહત

વડોદરાના કારેલીબાગમાં આવેલા નટરાજ એન્કલેવના ટાવર-એકના રહીશોએ સરકારની સબસીડી વગર પોતાના ખર્ચે એપાર્ટમેન્ટમાં 12 કિલોવોટની 6 લાખ રૂપિયાની સોલાર પ્લેટો લગાવી છે.

Trending news