કાચના બ્રિજ પર ફરવા જવું છે? તો ભારતમાં જ છે!, જ્યાંથી દેખાશે સ્વર્ગ જેવો નજારો...

તમે ભારતમાં રહેલા ગ્લાસ બ્રિજ વિશે ક્યારેય સાંભળ્યું છે?  જે બ્રિજ 3600 મીટરની ઉંચાઇ પર સ્થિત છે અને અહીંથી જે નજારો દેખાશે એ અતિમનમોહક છે.

Trending news