Middle East Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન ઇઝરાયેલે એક મોટું પગલું ભર્યું છે. ઇઝરાયેલી લશ્કરી દળોએ તમામ સૈનિકોની રજાઓ રદ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈરાન પર નવા મોટા હુમલાની તૈયારી કરી શકે છે.
Israel Secret War Fund: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા હાંફી ગયું છે અને અબજો ડોલરોના ફટકા બાદ ટ્રમ્પે હસતા મોંઢે પણ ઈરાન સાથે સમજૂતી કરી લીધી છે. આમ છતાં ઈઝરાયેલ મચક આપી રહ્યું નથી. છેલ્લા 3 વર્ષથી યુદ્ધ લડી રહેલું ઈઝરાયેલ આર્થિક રીતે ખુવાર કેમ થઈ રહ્યું નથી. કોઈ પણ દેશને યુદ્ધનો ખર્ચ પોસાય તેમ નથી આમ છતાં ઈઝરાયેલ કેમ હાર માની રહ્યું નથી એની પાછળ એક કોર્પોરેટ ગૃહનો મોટો હાથ છે જે સતત ઈઝરાયેલને ફંડીગ કરી રહ્યું છે જુઓ કોણ છે આ કોર્પોરેટ ગૃહ અને કઈ રીતે કરી રહ્યું છે મદદ....
માંડ માંડ શાંતિ તરફ વળી રહેલું મિડલ ઈસ્ટ વળી પાછું ભડકે બળી રહ્યું છે. રવિવારે મોડી રાતે ઈરાને ઈઝરાયેલ પર હુમલા કર્યા. જેના જવાબમાં હવે સોમવારે વહેલી સવારે ઈઝરાયેલે પણ ઈરાના અનેક સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરીને મોટો હવાઈ હમલો કર્યો.
Donald Trump OnMojtaba Khamenei: હાલમાં જ એવા અહેવાલ હતા કે ફોન પર વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલી પીએમને આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરીને ખખડાવી નાખ્યા હતા. હવે ટ્રમ્પે વળી પાછા ચર્ચામાં છે અને આ વખતે એક એવું નિવેદન આપ્યું છે કે દુનિયા પણ આશ્ચર્યચકિત છે.
Us-Iran War: એકબાજુ જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવનો માહોલ છે ત્યાં અમેરિકી રાષ્ટ્રપતિ અને ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂ વચ્ચે એવું તે શું થયું કે ટ્રમ્પે તેમને ખુબ ખખડાવી નાખ્યા? જાણો વિગતો.
Iran-Israel US War: આગામી ગણતરીના કલાકો ખુબ મહત્વના ગણાઈ રહ્યા છે કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ પૂરો થઈ રહ્યો છે અને શાંતિ સ્થપાય તેવા કોઈ એંધાણ જોવા મળતા નથી. એમાં પાછા તીખા નિવેદનો આગમાં ઘી હોમાવાનું કામ કરી રહ્યા છે.
pakistan khawaja asif israel vivad delete ani israel post watch video
US Iran War: ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો ચાલી રહી છેઅને ઈરાન એક કરાર ઇચ્છે છે. ટ્રમ્પે એમકહ્યું છે કે તેઓ ઈરાનના તેલ પર અને ખર્ગ ટાપુ પર પણ નિયંત્રણ મેળવી શકે છે. આ દરમિયાન, ઈરાને મધ્ય પૂર્વમાં યુએસ સૈનિકોના આગમન પર પણ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ આરપારની જંગ માટે તૈયારી કરી લીધી છે. જો ઈરાન નહીં માન્યું તો પાણી, ક્રૂડ ઓઈલના તમામ પ્લાન્ટ બરબાદ કરી દઈ અમારા સૈનિકોના મોતનો બદલો લઈશું એવી આજે ટ્રમ્પે સોશિલ મીડિયા ટ્રૂથ પર ધમકી આપી છે અને કહ્યું છે કે આઈરાન પાસે છેલ્લી તક છે.
અમેરિકા અને ઈઝરાયેલનું ઈરાન સાથે જે યુદ્ધ ચાલુ છે તેમાં ભારતના સ્ટેન્ડ મુદ્દે વિપક્ષ સરકારને આડેહાથ લઈ રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે વિદેશમંત્રી જયશંકરે સર્વપક્ષીય બેઠકમાં એક મોટું નિવેદન આપ્યું અને કહ્યું ઈઝરાયેલ સાથે મિત્રતા, ભારતની ચૂપ્પી અને ઈરાન સાથેના સંબંધ વિશે એક એક વાત કરી.
Iran-US-Israel War: ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અંગે કડક ચેતવણી જાહેર કરી છે. IRGCએ જણાવ્યું હતું કે જો નેતન્યાહૂ જીવતા હશે તો તેઓ તેમનો પીછો કરવાનું ચાલુ રાખશે. આ દરમિયાન, ઈઝરાયલે નેતન્યાહૂના મૃત્યુની સોશિયલ મીડિયા અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે વડા પ્રધાન સુરક્ષિત છે.
Benjamin Netanyahu News: ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે પણ આ બાબતે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી બેન્જામિન નેતન્યાહૂનો મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, ઈરાન મિડિયા દ્વારા તેને દર્શાવવામાં પણ આવી રહ્યા છે.
Benjamin Netanyahu Video: ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનમાં 15,000થી વધુ સ્થળો પર હુમલો કર્યો છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 2,000થી વધુ લોકો માર્યા ગયા છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે એક નિવેદનમાં કહ્યું છે કે જો નેતન્યાહૂ જીવતા રહેશે, તો તેઓ તેમને તેમની બધી શક્તિથી મારી નાખશે.
Benjamin Netanyahu Assassinated: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હત્યાની અફવાઓ ફેલાઈ રહી છે. આ દરમિયાન, ઈરાની દૂતાવાસે પોતાનો પહેલું નિવેદન જાહેર કર્યું છે. જોકે, ઈઝરાયેલ આ તમામ બાબતોને અફવા ગણાવી રહ્યું છે પણ આ સવાલો કેમ થઈ રહ્યાં છે જાણી લો આ આર્ટિકલમાં...
Iran war:ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાએ શરૂ કરેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. આ વચ્ચે અમેરિકન રક્ષામંત્રાલય અને ખૂફિયા એજન્સીઓએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એવી વિગતો આપી છે કે ટ્રમ્પ ધૂઆપૂઆં થઈ ગયા છે. ઈરાન પર જીતના દાવા કરતાં ટ્રમ્પને એવી તો શું ખબર પડી છે કે આખી ગેમ બદલાઈ શકે છે. તો જાણી લો શું છે આ વિગતો......
Iran Israel War: મિડલ ઈસ્ટમાં જે એટમ બોંબને લઈને મહાયુદ્ધ જેવી સ્થિતિ બની છે. હવે અમેરિકાથી એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે ઈરાન પાસે 11 પરમાણું બોંબ બનાવાય તેટલું યુરેનિયમ હજુ પણ છે. પરંતુ ઈરાનનું કહેવું છે કે તેનો ન્યુક્લિયર પ્રોગ્રામ પોતાના લોકોના વિકાસ અને ઉર્જા માટે છે. બીજી તરફ ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંપને ભય છે કે, ઈરાન જો એટમ બોંબ બનાવી લે તો તે આતંકી સંગઠનોને આપી શકે છે. જે એક જ ઝાટકે ઈઝરાયેલને ખતમ કરી શકે છે. તો શું ખરેખર ઈરાન પરમાણું બોંબ બનાવવાની નજીક છે. 11 બોંબ બનાવવા માટે ઈરાન પાસે યુરેનિયમ ક્યાંથી આવ્યું. શું કહે છે અમેરિકી રિપોર્ટ જોઈએ આ ખાસ અહેવાલમાં.
War End Time: ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધ પર અનિશ્ચિતતા વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંકેત આપ્યો છે કે યુદ્ધ કેટલા સમય સુધી ચાલી શકે છે.
School Girls Funeral: અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર કરેલી ભીષણના પ્રહારનો ઈરાન પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. હુમલામાં ઈરાનના મિનાબમાં એક શાળા પર હુમલો થયો જેમાં 160 છોકરીઓના મોત થયા. આજે આ બાળકીઓની દફન વિધિ થઈ ત્યારે માહોલ એવો હતો કે ભલભલાની આંખો ભીંજાઈ જાય.
Strait of Hormuz: ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા ભીષણ હુમલાની આર્થિક અસરો હવે જોવા મળી રહી છે. ઈરાને અત્યંત મહત્વનો સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ જળ માર્ગ બંધ કર્યો છે. જો કોઈ પ્રવેશવાની કોશિશ કરશે તો ઉડાવી દેશે. આ જળમાર્ગ બંધ થવાથી ભારતને શું પડકારો ઉભા થશે અને સરકાર તેના વિકલ્પ તરીકે શું વિચાર કરી રહી છે તે ખાસ જાણો.
Iran Israel War: ઈઝરાયેલ અને અમેરિકાએ ભેગા થઈને ઈરાન પર હુમલો કર્યો, સુપ્રીમ લીડર ખામેનેઈ માર્યા ગયા, અનેક નેતાઓ સહિતનીટોપ લીડરશીપ ખલાસ થઈ ગઈ. આમ છતાં ભારતે ઈરાન માટે એક શબ્દ સુદ્ધા ઉચ્ચાર્યો નહીં તેને મુદ્દો બનાવીને વિપક્ષે સરકારને સાણસામાં લેવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એ જાણવું પણ જરૂરી બને છે કે આ રાજનીતિક સ્ટેન્ડ પાછળ કઈક તો કારણ હશે.શું ખામેનેઈની છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલી આ 4 ભૂલ યાદ છે?
Iran Israel War Latest Update: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિમાં હવે અનેક દેશો ઝપેટમાં આવી ગયા છે. ઈઝરાયેલને અમેરિકાએ સાથ આપતા ઈરાને તેના સાથી દેશોનો ખુડદો બોલાવવાનો શરૂ કર્યો છે અને બીજી પણ એવી કાર્યવાહી કરી છે જેમાં દુનિયાના અનેક દેશો તેની ઝપેટમાં આવી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ઓઈલના સપ્લાય પર ઊભી થઈ રહી છે. સ્થિતિ પર 12 લેટેસ્ટ અપડેટ ખાસ જાણો.
PM Modi In Israel: પીએમ મોદી બે દિવસના ઈઝરાયેલ પ્રવાસ પર ગયા છે. અહીં તેમના આગમન સમયે બધા પ્રોટોકોલ તોડીને ઈઝરાયેલી પીએમ બેન્જામીન નેતન્યાહૂ પત્ની સહિત એરપોર્ટ પર હાજર રહ્યા અને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. આજે ભારત અને ઈઝરાયેલ વચ્ચે પ્રતિનિધિ સ્તરની દ્વિપક્ષીય બેઠક થઈ અને અનેક કરારો થયા. પીએમ મોદીના આ પ્રવાસથી ભારતને શું મળ્યું તે પણ ખાસ જાણો.
અમેરિકામાં જેવું એપસ્ટીન ફાઈલ્સનો પટારો ખુલ્યો છે કે એવા ચોંકાવનારા રહસ્યો બહાર આવી રહ્યા છે જેણે આખી દુનિયામાં હડકંપ મચાવ્યો છે. મોટી મોટી હસ્તીઓના નામનો ખુલાસો અને હવે એવો દાવો થયો છે કે જેફરી એપસ્ટીન ઈઝરાયેલી જાસૂસ હતો. જાણો શું છે મામલો.