IPL 2026: વિરાટ કોહલીએ જ્યારે શુભમન ગિલનો કેચ ઝડપી લીધો ત્યારે તેણે આક્રમક ઉજવણી કરી હતી. ગુજરાત ટાઈટન્સની જીત બાદ ગિલે એક પોસ્ટ કરી, જેમાં તેણે કોહલીનો પણ ફોટો શેર કર્યો છે.
Shubman Gill Statement : IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રને હરાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા કુલ 199 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ બાદ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે હારના કારણો જણાવ્યા હતા.
Shubman Gill : BCCIએ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને મોટો દંડ ફટકાર્યો છે. બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચ દરમિયાન શુભમન ગિલે મોટી ભૂલ કરી હતી. BCCIએ શુભમન ગિલને ₹12 લાખનો દંડ ફટકાર્યો છે. હવે જો ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ ફરીથી આવી ભૂલ કરશે તો તેની સાથે ટીમને પણ પરિણામ ભોગવવું પડશે.
Shubman Gill Instagram Photo : ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપ સેલિબ્રેશનના એક ફોટાને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. શુભમન ગિલ દ્વારા શેર કરાયેલા ઇન્સ્ટાગ્રામ ફોટામાં સંજુ સેમસન દેખાતો નથી, જેના કારણે ચાહકો દાવો કરી રહ્યા છે કે આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે.
Gujarat Titans IPL 2026: નવી IPL સીઝન પહેલા, ગુજરાત ટાઇટન્સની ટીમમાં મોટો ફેરફાર થયો છે. આ વખતે, એક ઓસ્ટ્રેલિયન અનુભવી ખેલાડી ટીમમાં જોડાઈ રહ્યો છે, જે ફ્રેન્ચાઇઝ માટે મુખ્ય ભૂમિકા ભજવશે. આ ખેલાડીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 40 સદી ફટકારી છે.
Team India : ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ જીતવા છતાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી હારી ગઈ. આ ન્યૂઝીલેન્ડનો ભારતમાં અત્યાર સુધીનો પહેલો શ્રેણી વિજય છે. આ હાર બાદ હવે આગામી ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં ફેરફાર જોવા મળી શકે છે.
IND vs NZ 3rd ODI : ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર ODI શ્રેણી જીતી હતી. આ શ્રેણીમાં તેની બેટિંગ અને બોલિંગ બંને શાનદાર રહ્યા. આ શ્રેણીની હાર બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલનું દર્દ છલકાયું છે.
IND vs NZ ODI : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડેમાં ન્યુઝીલેન્ડે ભારતને 7 વિકેટથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી. ભારતીય ટીમની બેટિંગ નબળી દેખાઈ અને બોલિંગ પણ અસરકારક નહોતી. ત્યારે હાર બાદ શુભમન ગિલે ટીમના પરફોર્મન્સને લઈને નિરાશા વ્યક્ત કરી હતી.
Rishabh Pant Injury : રિષભ પંત ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને ઈજા થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પંત ઈજાગ્રસ્ત થયા પછી દર્દથી પીડાઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ મુખ્ય કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન શુભમન ગિલે અને અજીત અગરકર વાતો કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ ફેન્સ ગુસ્સામાં છે.
IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે શ્રેણીની શરૂઆત 11 જાન્યુઆરીથી થવા જઈ રહી છે. જેની પૂર્વ તૈયારી રૂપે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ નેટ્સમાં સખત પરસેવો પાડી રહ્યા છે. આ દરમિયાન ટીમના એક સ્ટાર ખેલાડીને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી, ત્યારબાદ ફિઝિયો તેમને મેદાનની બહાર લઈ ગયા હતા. આ મેચ વિનર ખેલાડીની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આવ્યું નથી.
Shubman Gill : 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપ 2026 શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાની જાહેરાત જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કરવામાં આવી હતી. જેમાં શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. પસંદગીકારોના આ નિર્ણય પર ગિલે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે.
Team India Playing 11: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. વડોદરામાં આ મેચમાં ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી નથી. ત્યારે ચાલો જાણીએ કે પહેલી વનડેમાં ભારતની પ્લેઈંગ કેવી હશે.
T20 World Cup 2026 : ટીમ ઈન્ડિયાના યુવા અને વિસ્ફોટક બેટ્સમેન તિલક વર્માને પેટની તકલીફ બાદ હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેની સર્જરી થઈ શકે છે, જેના કારણે ICC T20 વર્લ્ડ કપ 2026માં તેના રમવા પર શંકા ઉભી થઈ છે.
Shubman gill flops: શુભમન ગિલ વનડે અને ટી20 ફોર્મેટમાં રન બનાવવાનું ભૂલી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગિલ વિજય હઝારે ટ્રોફીમાં ગોવા વિરુદ્ધ પણ ફ્લોપ રહ્યો અને માત્ર 11 રન બનાવી આઉટ થઈ ગયો હતો.
Shubman Gill : ટીમ ઈન્ડિયાના પ્રિન્સ તરીકે જાણીતા શુભમન ગિલને 2025-26 વિજય હજારે ટ્રોફીમાં પોતાની પહેલી મેચ રમવાની હતી, પરંતુ તે મેદાનમાં ઉતર્યો નહીં. મેચ પહેલા જ તેની સાથે કંઈક એવું બન્યું જેના કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો.
IND vs NZ : શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. ગિલ સંપૂર્ણપણે ફિટ છે અને તેણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. વધુમાં શ્રેયસ ઐયર પણ ઈજામાંથી સ્વસ્થ થયા પછી ટીમમાં વાપસી કરી શકે છે.
Shubman Gill: શુભમન ગિલને ભારતીય ટી-20 ટીમ અને વાઈસ કેપ્ટન્સી પરથી હટાવી દેવામાં આવ્યો છે. હવે તે આ ફોર્મેટનો આગામી વર્લ્ડ કપ રમી શકશે નહીં. આ સમાચાર જાણીને પૂર્વ ટી-20 વર્લ્ડ ચેમ્પિયન રોબિન ઉથપ્પા હેરાન છે.
Suryakumar Yadav Viral Spech: અમદાવાદમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતી વખતે, સૂર્યકુમાર યાદવે પોતાના લાંબા ખરાબ ફોર્મને શિક્ષણનો તબક્કો ગણાવ્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે ટૂંક સમયમાં પાછો ફરશે. 2025માં તેનો T20 રેકોર્ડ ખરાબ રહ્યો છે, છતાં શુભમન ગિલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોવા છતાં પસંદગીકારોએ તેના પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.
Shubman Gill : શુભમન ગિલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગિલની સાથે અભિષેક શર્મા અને અર્શદીપને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
Shubman Gill Suryakumar Yadav: ૨૦૨૬ ના ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. વાઇસ-કેપ્ટન શુભમન ગિલને હટાવવાથી બધા આશ્ચર્યચકિત છે. તેનું ફોર્મ ખરાબ હતું. તે 2025 માં એક પણ અડધી સદી ફટકારવામાં નિષ્ફળ ગયો, જેના કારણે તેને આઉટ કરવામાં આવ્યો. ગિલની જેમ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ વર્ષે ખરાબ રીતે નિષ્ફળ ગયો છે. તે એક પણ અડધી સદી ફટકારવામાં નિષ્ફળ ગયો. આમ છતાં, તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું.
Gill T20I Form: શુભમન ગિલને T20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી બાકાત રાખવાની જાહેરાત પહેલા જ કરવામાં આવી હતી, જેના કારણે આ નિર્ણય અચાનક અને આશ્ચર્યજનક બન્યો હતો. ઈજા અને ખરાબ T20I ફોર્મે તેમનો કેસ નબળો પાડ્યો હતો, જ્યારે ટીમ સંતુલનને કારણે સંજુ સેમસનને તક આપવામાં આવી હતી.
Shubman Gill T20I Snub: શુભમન ગિલને 2026ના T20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. તાજેતરમાં BCCI દ્વારા 15 સભ્યોની સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી છે, જે T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરશે. આ લિસ્ટમાં ગિલનું નામ ન હોવાને કારણે સૌ કોઈ આશ્ચર્યચકિત છે. હવે ગિલને બહાર રાખવા અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે એક દિવસ પહેલા સુધી ગિલને પોતે પણ ખબર નહોતી કે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે.