ઔરંગા નદીના જળસ્તરમાં વધારો, પૂરની સ્થિતિના પગલે વલસાડને કરાયું એલર્ટ

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે.સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વલસાડમાં ગઈ કાલના એક દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી પધાર્યા છે.જોકે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.રસ્તા પર પવન સાથેના વરસાદથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

Trending news