અમદાવાદમાં શરૂ થયું પીએમ મોદીની ફિલ્મનું શુટિંગ, વિવેક ઓબેરોય પણ આવ્યો

અભિનેતા વિવેક આનંદ ઓબેરોયે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ બાયોપિકના સેટ પરની એક તસવીર જાહેર કરવામાં આવી છે જેમાં નિર્માતા સંદીપ સિંહ, નિર્દેશક ઉમંગ કુમાર બી. અને વિવેક સેટ પર ક્લેપરબોર્ડ સાથે દેખાય છે.

Trending news