વોટરના ઘરે રિપોર્ટર: કચ્છનો ધનાણી પરિવાર શું માને છે? જુઓ

વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ આવી પહોંચી છે કચ્છના નખત્રાણામાં જ્યાં રહેતાં ધનાણી પરીવાર સાથે કરી સીધી વાતચીત ત્યારે શું કહેવું છે ધનાણી પરિવારનું લોકસભાની ચૂંટણીને લઈને આવો જોઈએ

Trending news