અક્ષયકુમારે પીએમ મોદીનો લીધો ઇન્ટરવ્યૂ: અભિનેતાએ પૂછ્યા રસપ્રદ સવાલો

અત્યાર સુધી સામાન્ય રીતે વડાપ્રધાનને કોઈ ન્યૂઝ એન્કરને ઈન્ટરવ્યૂ આપતા સાંભળ્યા હશે પરંતુ લોકસભા ચૂંટણીની વચ્ચે મોદીએ એક અનોખો ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપ્યો છે. અક્ષય કુમારે પીએમ મોદીને તેમના અંગત જીવન સાથે સંકળાયેલા ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં વડાપ્રધાને જણાવ્યું કે, તેમની કયા નેતાઓ સાથે મિત્રતા છે, શું ખાવું પસંદ છે, વડાપ્રધાન કેવી રીતે બન્યા, તેઓ સ્ટ્રીક છે તેવી છબી કેવી રીતે બની ગઈ આ દરેક સવાલોના જવાબ આપ્યા હતા. 

Apr 24, 2019, 01:14 PM IST

Trending News

Gujarat Local Body Election: કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાઓને જનતાએ હરાવ્યા, ખાસ જાણો

Shraddha Kapoor એ બ્લૂ લહેંગામાં માલદીવના બીચ પર કર્યો ડાન્સ, Video થયો Viral

કોંગ્રેસના પંજા પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું, કમલમમાં જીતની તૈયારીઓ શરૂ

Farmers Protest: આંદોલન ઉગ્ર બનાવવા માટે ખેડૂતોએ લીધો મોટો નિર્ણય, 6 માર્ચથી કરશે અમલ

CNG-PNG Prices Today: વધી ગયા CNG, PNG ના ભાવ તો શું? આ રીતે મળશે કેશબેક અને ડિસ્કાઉન્ટ

બ્રિજેશ મેરજાનો પક્ષપલટો ભાજપને ફળ્યો, મોરબી નગરપાલિકા ભાજપે બાજી મારી

Mumbai Blackout પર ઘેરાયું China, અમેરિકાના સાંસદે Joe Biden ને કહ્યું- ભારતને આપો સાથ

પરિવર્તનનો પવન ફૂંકાયો, ભાજપે વિજય તરફ રમરમાટ દોટ લગાવી 

Election Result Breaking: વિધાનસભામાં કોંગ્રેસના દંડકના પુત્ર ચૂંટણી હાર્યા

Mumbai Black Out પાછળ ચીનનું ષડયંત્ર, હજી પણ ભારમતાં બ્લેક આઉટનું રચી રહ્યું છે કાવતરૂ