સુરતમાં વારંવાર લાગતી આગ પાછળ કોણ જવાબદાર?

સુરતમાં વારંવાર લાગતી આગ પાછળ કોણ જવાબદાર છે. આ પહેલા તક્ષશીલા આર્કેડમાં પણ આગ લાગી હતી. જેની ચર્ચા આખા ભારતમાં થઈ હતી. ત્યાર બાદ આજે રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં વિકરાળ આગ લાગી છે.

Trending news