સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલી ટિપ્પણીને લઈને આ ગુજરાતી કલાકારોએ શું કર્યું? જુઓ ન્યૂઝરૂમથી Live

માયાભાઇ આહિર, સાંઇરામ દવે બાદ કિર્તીદાન ગઢવી, હેમંત ચૌહાણે પણ મોરારિ બાપુના સમર્થનમાં પોતાને મળેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતએ કરેલા કલાકારો વિશેના નિવેદનથી દુ:ખ વ્યક્ત કર્યું છે. લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીએ પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.

Trending news