ઝી રિયાલિટી ચેક : રખડતા ઢોરોના ત્રાસના કારણે જનતા પરેશાન

ઝી રિયાલિટી ચેક : રાજ્યમાં વધતા જતા રખડતા ઢોરોના ત્રાસના કારણે જનતા પરેશાન થઇ છે. ઝી 24 કલાક દ્વારા મહાનગરોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ક્યાંક તંત્રની લાપરવાહી તો ક્યાંક પશુપાલકોની બેદરકારી સામે આવી છે.

Trending news