Cracked Heels Remedies: ઠંડીની શરુઆત થાય એટલે પગની એડીઓ ફાટવા લાગે છે. જો શરુઆતમાં ફાટેલી એડીનો ઈલાજ કરવામાં ન આવે તો પગમાં મોટા વાઢિયા પડી જાય છે અને પછી તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. આ સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો શિયાળાની શરુઆતથી જ આ કામ કરવા લાગજો.
Frizzy Hair Home Remedies: આજે તમને કેટલાક સરળ અને અસરદાર ઘરેલુ નુસખા વિશે જણાવીએ જેને અપનાવવાથી ડ્રાય અને ફ્રિઝી હેર સોફ્ટ અને શાઈની થઈ શકે છે.
First Aid for Burns: દિવાળીમાં બાળકો કે ઘરની કોઈપણ વ્યક્તિ ફટાકડા ફોડતી વખતે અજાણતા દાઝી જાય તો તેને ઘરે પ્રાથમિક સારવાર કઈ વસ્તુઓથી આપવી જોઈએ ચાલો તમને જણાવીએ. બળતરા શાંત કરવા માટે આ ઉપાયો મદદરુપ થશે.
Bad Cholesterol Home Remedies: રસોડામાં રહેલા કેટલાક મસાલા એવા હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેને ખાવાથી શરીરને લાભ પણ થાય છે.
Lizard Removal Tips: આ વર્ષે દિવાળીની સફાઈ પછી જ્યાં પણ ગરોળી જોવા મળતી હોય તે જગ્યાએ આ વસ્તુઓ લગાડી દેજો. આ વસ્તુની સુગંધથી ઘરમાં ગરોળી આવતી બંધ થઈ જશે.
Get Rid of Wasps from House: ઘરમાં ખૂણેખાચરે જો ભમરીને ઘર બનાવ્યું હોય તો તેને દુર કરવા મોંઘા સ્પ્રે લેવાની જરૂર નહીં પડે. ઘરમાં રહેલી એક સસ્તી વસ્તુ છાંટી દેવાથી પણ ભમરી ઘર છોડીને ભાગી જશે.
Dark Hands: ચહેરાની સુંદરતાની સાથે હાથ અને પગની સુંદરતાનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. જો તમારા હાથની ત્વચા ચહેરા કરતા કાળી હોય તો તેને સાફ કરવા માટે આ ઉપાય અપનાવી શકો છો.
Irregular Periods: માસિક એક નોર્મલ પ્રોસેસ હોય છે. જે પ્રોસેસ સમયસર થાય એટલે કે માસિક દર મહિને સમયસર આવે તે જરૂરી હોય છે. જો કોઈ યુવતીને અનિયમિત માસિકની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે રસોડામાં રહેલા એક મસાલાની ચા બનાવીને પીવી જોઈએ. આજે અનિયમિત માસિકની સમસ્યાને દુર કરી શકે છે.
Health Tips for Stomach Pain and Cramps: પેટમાં દુખાવો થવાના કારણે અલગ અલગ છે પરંતુ તેનો ઈલાજ એક હોય શકે છે. આજે તમને 3 એવા લેપ વિશે જણાવીએ જેને પેટ પર લગાડવાથી મિનિટોમાં પેટનો દુખાવો મટી જાય છે.
Skin Burning Home Remedies: લીલા મરચા સુધાર્યા પછી હાથમાં બળતરા કલાકો સુધી રહે છે. આ બળતરા તુરંત શાંત કરવી હોય તો તેના માટે તમે આ ઉપાય અજમાવી શકો છો.
Bad Breath Remedies: જમ્યા પછી મોં માંથી આવતી લસણ, ડુંગળીની વાત દુર કરવાનો જબરદસ્ત રસ્તો આજે તમને જણાવીએ. લસણ ડુંગળીની વાસથી છુટકારો મેળવવાનો આ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે.
Joint Pain Remedies: સાંધાના દુખાવાથી તુરંત રાહત અપાવે તેવા નેચરલ ઉપાયો વિશે આજે તમને જણાવીએ. આ ઘરેલુ નુસખા તમને સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ સાંધાના દુખાવાને દુર કરવાના ઉપાયો વિશે.
Cleaning Hacks For Wash Basin: જો ઘરની વોશ બેસિનમાં પીળા પીળા ડાઘ દેખાય છે અને ઘસીને સાફ કર્યા પછી પણ ડાઘ જતા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે બેસિનના પીળા ડાઘને 5 મિનિટમાં દુર કરી દેશે.
Get Rid of Ants From Sugar: તમારી સાથે પણ એવું થતું હશે કે ખાંડમાં કીડીઓ ચડીજાય. આજે તમને જણાવીએ કે જો ખાંડમાં કીડી ચડી જાય તો તેને સાફ કેવી રીતે કરવી અને ફરી કીડી ન ચડેતે માટે શું કરવું ?
Beauty Tips: શું તમારા પગ પર પણ સેન્ડલ કે ચપ્પલના કારણે કાળા નિશાન પડી ગયા છે. ઘણીવાર તો ચપ્પલની ડિઝાઈન પગ પર છપાઈ ગઈ હોય એ રીતે પગની સ્કિન કાળી થઈ જાય છે. ખાસ કરીને તડકામાં ફરવાનું થાય ત્યારે આવી સમસ્યા થઈ જાય છે. આવું થાય ત્યારે પગ સાફ કરવા માટે આ વસ્તુનો યુઝ કરજો. પગ એકવારમાં રુપાળા થઈ જશે.
Health Tips: ઘણીવાર ખાવાપીવામાં ફેરફાર થઈ જાય તો છાતીમાં બળતરા શરુ થઈ જાય છે. આ સ્થિતિમાં દવાને બદલે દેશી ઈલાજ કરીને રાહત મેળવી શકાય છે. આજે તમને છાતીની બળતરા મટાડવાના 3 દેશી ઈલાજ વિશે જણાવીએ. આ ઉપાયથી તુરંત રાહત મળશે.
Ayurvedic Kadha For Sore Throat: શરદી થઈ જાય ત્યારે ઘણીવાર નાક બંધ થઈ જાય છે અને ઉધરસના કારણે ગળામાં ખરાશ રહે છે. ગળાની આ તકલીફ અને બંધ નાક ખોલવા માટેના રામબાણ કાઢા કેવી રીતે બનાવવા આજે તમને જણાવીએ.
Cracked Heels Remedies: વરસાદી વાતાવરણમાં ઘણા લોકોની એડી ફાટે છે. આ સમસ્યાથી બચવા માટે 5 ઘરેલુ ઉપાય કામ આવી શકે છે. આ ઉપાય ફાટેલી એડીની સમસ્યામાં તુરંત રાહત કરે છે.
Headache Home Remedies: જ્યારે પણ માથું દુખે ત્યારે દવા લેવી યોગ્ય નથી. આમ કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. માથું દુખે ત્યારે કેટલાક ઘરેલુ નુસખાની મદદ લઈ શકો છો. કયા છે આ ઘરેલુ નુસખા ચાલો જાણીએ.
Joint Pain Home Remedies: સાંધાના દુખાવાથી અનેક લોકો પરેશાન હોય છે. આજે તમને 3 એવા અસરદાર ઘરેલુ નુસખા વિશે જણાવીએ જે તમારી આ સમસ્યાને દુર કરવામાં મદદ કરી શકે છે.
Hives Home Remedies: શીળસ એક સ્કિન કંડિશન છે જેમાં ત્વચામાં ખંજવાળ આવે છે અને લાલ રંગના મોટા ચક્તા ઉભરી આવે છે. ચોમાસા દરમિયાન શીળસનું જોખમ વધી જાય છે. આ સમસ્યા શરીરમાં કોઈપણ જગ્યાએ થઈ શકે છે. શીળસ ગંભીર સ્થિતિ નથી પરંતુ તેમાં તકલીફ નથી થતી એવું પણ નથી.
Lice And Nits Home Remedies: વરસાદની ઋતુમાં સ્કિનની સાથે વાળની સમસ્યા પણ વધી જાય છે. જૂ અને લીખની સમસ્યા આ સીઝનમાં સૌથી વધારે વધવા લાગે છે, બજારમાં અનેક પ્રકારના શેમ્પુ કેમિકલવાળા મળે છે, જે જૂ અને લીખની સમસ્યાને અનેક ગણી વધારી દે છે. તમે પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા માગો છો, તો અનેક ઘરેલું ઉપાય અપનાવી શકો છો.