OMG: મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળી એવી વસ્તુ...જોઈને ડોક્ટર્સના તો હોશ ઉડી ગયા

આપણે અનેકવાર એવા સમાચાર જાણીએ છીએ કે જે સાંભળીને કે વાંચીને વિશ્વાસ કરવું અઘરું થઈ પડે. મનમાં વિચારીએ કે આવું શક્ય કઈ રીતે બને. પણ વાસ્તવમાં તેવું બનતું હોય છે. આવી જ એક ઘટના વિશે અમે તમને જણાવીશું જે જાણીને તમને ખરેખર એમ થશે કે આવું કઈ રીતે શક્ય બને? વાંચીને રૂવાંડા ઊભા થઈ જશે.

OMG: મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળી એવી વસ્તુ...જોઈને ડોક્ટર્સના તો હોશ ઉડી ગયા

Glass in Private Part: આપણે અનેકવાર એવા સમાચાર જાણીએ છીએ કે જે સાંભળીને કે વાંચીને વિશ્વાસ કરવું અઘરું થઈ પડે. મનમાં વિચારીએ કે આવું શક્ય કઈ રીતે બને. પણ વાસ્તવમાં તેવું બનતું હોય છે. આવી જ એક ઘટના વિશે અમે તમને જણાવીશું જે જાણીને તમને ખરેખર એમ થશે કે આવું કઈ રીતે શક્ય બને? વાંચીને રૂવાંડા ઊભા થઈ જશે. ડેઈલી સ્ટારના એક રિપોર્ટ મુજબ એક મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી એવી વસ્તુ મળી આવી જેને જોઈને ડોક્ટર્સના પણ હોશ ઉડી ગયા. 

ડોક્ટર્સે મહિલના પ્રાઈવેટ પાર્ટમાંથી ઓપરેશન કરીને એવી વસ્તુ કાઢી કે જે જાણીને એકવાર તો વિશ્વાસ કરવો જ મુશ્કેલ બને. ટ્યૂનિશિયાની આ 45 વર્ષની મહિલાને પ્રાઈવેટ પાર્ટમાં હંમેશા દુ:ખાવો થયા કરતો હતો. જેના કારણે મહિલાએ વારંવાર પેશાબ કરવા જવું પડતું હતું. છેલ્લા 4 વર્ષથી આ દુ:ખાવો વધતો જ ગયો. ત્યારબાદ મહિલા ડોક્ટર પાસે ચેકઅપ માટે ગઈ. ડોક્ટરે તે વખતે કહ્યું કે આ કોઈ સામાન્ય ઈન્ફેક્શન નથી. 

ડોક્ટરે જણાવ્યું કે મહિલાના શરીરમાં 8 સેન્ટીમીટર લાંબો સ્ટોન છે. આટલો લાંબો સ્ટોન મહિલાના શરીરમાં હોવાની વાત જાણીને ડોક્ટર પણ ચોંકી ગયા હતા. ત્યારબાદ મહિલાના પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન કરીને આ સ્ટોન બહાર કાઢવામાં આવ્યો. સ્ટોન બહાર કાઢતા જ ડોક્ટરના હોશ ઉડી ગયા કારણ કે તે કાચનો ગ્લાસ હતો. આ મામલો ટ્યૂનિશિયાના સફાક્સ શહેરના હબીબ બોર્ગ્યૂઈબા યુનિવર્સિટી હોસ્પિટલમાં સામે આવ્યો. 

OMG: महिला के प्राइवेट पार्ट में 4 सालों से फंसा था कांच का ग्लास, डॉक्टर्स के उड़ गए होश

રિપોર્ટ મુજબ મહિલાની બ્લેડરમાં 8 સેન્ટીમીટર સ્ટોન હતો. જેની અંદર એક કાચનો ગ્લાસ હતો. તે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઘૂસ્યો હતો અને બ્લેડર સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ મહિલાએ જણાવ્યું કે કેટલાક વર્ષો પહેલા તેની સાથે યૌન ઉત્પીડનની ઘટના ઘટી હતી. મહિલાએ અંદેશો વ્યક્ત કર્યો કે બની શકે કે ત્યારે તેના શરીરમાં તે નાખવામાં આવ્યો હોય. જો કે મહિલાએ આ દાવાની પુષ્ટિ કરી નથી. ડોક્ટર્સે મહિલાના શરીરમાંથી ગ્લાસને ઓપન સર્જરી કરીને બહાર કાઢ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news