Gold Price: 70,000 રૂપિયા પહોંચી શકે છે સોનાનો ભાવ, અત્યાર સુધી ₹3800 થયું મોંઘું
Gold-Silver Update: ગોલ્ડનો ભાવ 66,000 રૂપિયાના લેવલને પાર કરી ગયો છે. એક્સપર્ટનું માનવું છે કે ડોલરના નબળો પડતા અને ફેડ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડાની આશાથી સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
Trending Photos
Gold Price life time high: સોનાના ભાવમાં (Gold price) સતત તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. શુક્રવારે ગોલ્ડનો ભાવમાં સતત સાતમા દિવસે તેજી જોવા મળી છે. ભારતમાં ગોલ્ડનો ભાવ 66,000 ના લેવલને પણ પાર કરી ગયો છે. એક્સપર્ટનું માનવું છે કે ડોલર નબળો પડવાને કારણે અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષાને કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
Gratuity Rules: સરકારે બદલ્યો ગ્રેચ્યુઈટીનો નિયમ, હવેથી કર્મચારીઓને મળશે વધુ ફાયદો
સાચવીને રહેજો... પોપટે લીધો 5 લોકોનો જીવ? દુનિયામાં મચી ગયો હડકંપ
મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર પહેલીવાર ગોલ્ડનો ભાવ 66,000 હજારને પાર નિકળી ગયો છે. બજાર બંધ થયા બાદ ગોલ્ડના ભાવ 66,023 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળી રહ્યો છે.
નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, એક સમયે મુઘલો શાન હતી આ વિંટી
PM Modi Kaziranga Visit: PM Modi એ કાઝીરંગામાં માણ્યો જંગલ સફારીનો આનંદ, ફોટોગ્રાફી સથે આપ્યો આ સંદેશ
માર્ચમાં અત્યાર સુધીમાં 3800 રૂપિયા મોંઘું થયું સોનું
માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 3800 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ 62567 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તે જ સમયે, 8 માર્ચે સોનાએ 66,356 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી. આ હિસાબે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે 3789 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
ખિસ્સું કપાયું તો આવ્યો બિઝનેસનો આઇડીયા, નોકરી છોડી ઉભી કરી દીધી ₹30 કરોડની કંપની
ઝડપથી વજન ઓછું કરવામાં કારગર છે વોટર ફાસ્ટિંગ, જાણો શું કહે છે એક્સપર્ટ્સ
એક વર્ષમાં રોકાણકારોને મળ્યું 20 ટકાનું રિટર્ન
જો કોઇ રોકણકારે ફ્રેબુઆરીમાં ગોલ્ડમાં રોકાણ કર્યું હશે તો તેને સારો ફાયદો થશે. ગત એક વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 11,000 રૂપિયાની તેજી જોવા મળી છે. ગત એક વર્ષમાં ગોલ્ડના રોકાણકારોને લગભગ 20 ટકાનું રિટર્ન આપ્યું છે.
ભારતની તે હિંદુ મહારાણી, જેણે 30 હજાર મુગલ સૈનિકોના કાપી નાખ્યા હતા નાક!
જો નાગને મારી નાખો તો નાગીન બદલો લે ખરા? આ 5 દંતકથાઓમાં કેટલું સત્ય
70,000 સુધી જઇ શકે છે સોનાનો ભાવ
જાણકારોનું માનીએ તો ગોલ્ડના ભાવમાં આગળ જતાં સ્ટેબલ થઇ શકે છે કારણ કે રોકાણકારો આટલી તેજી બાદ નફો કરી શકે છે. ફેડ રિઝર્વ વ્યાજ દરોમાં કાપમાં મોડું કરી શકે ચે. જેની અસર પણ ગોલ્ડના ભાવ પર જોવા મળી શકે છે. જોકે ગોલ્ડનો આઉટલુક ખૂબ પોઝિટિવ બનેલો છે. તો બીજી તરફ એક્સપર્ટનું માનવું છે કે આ વર્ષે સોનાનો ભાવ 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઇ શકે છે.
34km સુધી માઇલેજ, કેબિનમાં સ્પેસ જ સ્પેસ, પછી નંબર-1 બની 5.54 લાખની કાર
Interest Rate: નાની બચત સ્કીમ પર વ્યાજદરની જાહેરાત, કઇ યોજના પર કેટલું મળશે વ્યાજ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે