Gold Silver Price : છેલ્લા કેટલાક મહિનાઓની સુસ્તી બાદ આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો. માત્ર એક અઠવાડિયામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹7,000નો વધારો થયો, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹13,000નો વધારો થયો છે. ત્યારે આ વધારા પાછળનું કારણ શું છે, તેના પર એક નજર કરીએ.
Strait of Hormuz: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાની આશાથી સોના-ચાંદીની કિંમતમાં તેજી આવી છે. આ સમાચાર બાદ સોનું 7 સપ્તાહના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સોનાની કિંમતમાં છેલ્લા ચાર કારોબારી સત્રથી તેજી જોવા મળી રહી છે.
Gold Price Prediction: સોનાના ભાવ સતત વધઘટ થતા રહે છે. આ દરમિયાન, ચાલો જાણીએ કે આગામી 10 વર્ષમાં એક તોલા સોનાની કિંમત કેટલી થશે.
Gold and Silver Price Today: જૂન ક્વાર્ટર દરમિયાન સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે ચીને મધ્યસ્થીની પહેલ કરી છે. આ પછી, અમેરિકાથી હુમલા બંધ થઈ ગયા છે અને સોનાની કિંમત ફરી વધી રહી છે.
Gold Silver Price: છેલ્લા 20 દિવસમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેમાં દર 10 ગ્રામ દીઠ 2,755 રૂપિયાનો ઘટાડો થયો છે.
Today Gold Silver Price: અમેરિકા છેલ્લા ત્રણ દિવસથી ઈરાન પર હુમલો કરી રહ્યું છે. યુદ્ધના ભય વચ્ચે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનું ઘટીને 4005 ડોલર પ્રતિ ઔંસ થયું છે. ચાંદીના ભાવ પણ ઘટીને 57 ડોલર પ્રતિ ઔંસ થયા છે.
Gold Rate: વર્ષ 2026મા સોનું 33000 રૂપિયા તો ચાંદી 1.66 લાખ સુધી સસ્તી થઈ ગઈ છે. તેવામાં જે લોકો ખરીદી કરવા ઈચ્છે છે તેના મનમાં તે સવાલ છે કે સોનાના ભાવમાં હજુ ઘટાડો થશે કે પછી કિંમતમાં તેજી આવશે?
Today Gold Rate: આજે સોનાના ભાવ ફરી ઘટ્યા છે. MCX પર સોનાના ભાવ 0.54 ટકા ઘટ્યા છે. સોનાના ભાવ 787 રૂપિયા ઘટીને 1,46,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે.
Today Gold Silver Price: આ અઠવાડિયે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 5058 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 8433 રૂપિયાનો વધારો થયો છે.
Today Gold Silver Price: સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. સોનાના ભાવ 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા છે. 30 જૂને સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે અને ઘટાડો ચાલુ છે. ચાંદી 1.70 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે. 10 ગ્રામ સોનાનો ભાવ ચેક કરો. જ્યારનું યુદ્ધ ચાલુ થયુ ત્યારથી સોનાના ભાવમાં મોટો ઘટાડો અને વધારો થયો છે.
સોનાનો ભાવ જાન્યુઆરીની ટોચથી લગભગ 28 ટકા ઘટીને 10 જૂને 4,000 ડોલર પ્રતિ ઔંસના વાર્ષિક લો લેવલે પહોંચ્યો હતો. હાલમાં, સોનાનો ભાવ 4,144 ડોલરની આસપાસ છે. જો કે, છેલ્લા 12 મહિનામાં તે હજુ પણ લગભગ 23 ટકા વધ્યો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં આશરે 4%નો ઘટાડો થયો છે. જોકે, નબળા ભાવ હોવા છતાં, વિશ્વભરની કેન્દ્રીય બેંકો સોના પ્રત્યે ખૂબ જ સકારાત્મક દેખાય છે અને આગામી 12 મહિના સુધી સોનાની ખરીદી ચાલુ રહેવાની ધારણા છે.
Gold-Silver: ઈરાન સંકટની અસર સોના-ચાંદીની કિંમત પર પણ જોવા મળી છે. જૂન મહિનામાં બેને કિંમતી ધાતુઓના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
Gold Price Prediction: ઉદ્યોગ એક્સપર્ટે જણાવ્યું હતું કે દેશમાં અંદાજે 32,000 ટન સોનું ઘરો અને લોકરોમાં પડેલું છે. જો આ સોનાનો નોંધપાત્ર ભાગ બજારમાં પાછો લાવવામાં આવે, તો આયાત પર નિર્ભરતા ઓછી થઈ શકે છે.
Gold Price Prediction: અજય કેડિયાના મતે, ફુગાવા અને આર્થિક મંદીના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. દિગ્ગજ એક્સપર્ટના મતે સોના અને ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો આવશે અને જાણો ભાવ કેટલો ઘટી શકે છે.
Gold Price Astro Prediction: વૈશ્વિક પરિસ્થિતિઓના પગલે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ કેટલાય સમયથી જોવા મળી રહી છે. જો કે 2 જૂનથી સ્થિતિમાં મોટો ફેરફાર આવે તેવા સંકેત મળી રહ્યા છે. ત્યારે શું સોનું અને ચાંદી મોંઘુ થશે? જાણો કેમ આ સવાલ ઊભો થયો છે...
Today Gold Silver Price: 22 કેરેટ સોનાનો ભાવ 523 રૂપિયા ઘટીને 143,849 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ દરમિયાન, 18 કેરેટ સોનાનો ભાવ 428 રૂપિયા ઘટીને 18 કેરેટ સોનાનો ભાવ હવે 117,780 રૂપિયા પર પહોંચી ગયો છે.
Gold Rate Hike : ભારતમાં છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 7 રૂપિયાથી વધુનો વધારો થયો છે. તો આજે સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે, તો ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે.
India Gold Demand: ઊંચા ભાવ અને વધતો આયાત ટેક્સ ભારતમાં સોનાની માંગ ઘટાડી રહી છે. ક્રિસિલ અને WGC અનુસાર, 2026-27માં માંગ 8-10% ઘટી શકે છે, જે અગાઉના લો લેવલે પહોંચી શકે છે.
Gold Limit for Home : આજકાલ સોનું એક ચર્ચાનો વિષય બની ગયું છે. સરકારે સોનાની આયાત પર વિવિધ નિયંત્રણો લગાવ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરમાં કેટલું સોનું રાખી શકો છો ? જો તમારા ઘરમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું હોય તો શું થાય ? તેના વિશે આ લેખમાં જાણીશું.
સરકારે સોના પર ઇમ્પોર્ટ ડ્યૂટીના નિયમને વધુ કડક કરી દીધા છે. એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમનો દુરૂપયોગ રોકવા માટે તત્કાલ પ્રભાવથી નવા નિયમ લાગૂ કરવામાં આવ્યા છે. જાણો સરકારના નવા નિયમની શું અસર થશે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર હવે સીધી ભારતીય બજારો પર જોવા મળી રહી છે...સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે...તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક વર્ષની સોનુ ન ખરીદવાની અપીલે જ્વેલર્સ માર્કેટમાં પણ મોટી અસર ઉભી કરી છે...ગુજરાતના સોની વેપારીઓએ દેશહિતમાં PMની અપીલને સમર્થન આપ્યું છે...પરંતુ સાથે જ વેપારીઓએ સરકાર પાસે કારીગરો અને રોજગારી બચાવવા ખાસ પેકેજની માંગ પણ કરી છે.