Stocks to Buy: બજારની તેજીમાં સાતમા આસમાને ઉડશે આ 5 શેર, 1 વર્ષમાં મળી શકે છે અધધ રિટર્ન

Sharekhan Top- 5 Stocks to Buy: બ્રોકરેજ ફર્મ શેરખાને  (Sharekhan) પોતાના લોન્ગ ટર્મ માટે 5 દમદાર સ્ટોક્સ પર ખરીદીની સલાહ આપી છે. આ શેરોમાં  ITC, Grasim Industries, BEL, Bajaj Consumer, Kajaria Ceramics માં પૈસા લગાવવાના છે. 

Stocks to Buy: બજારની તેજીમાં સાતમા આસમાને ઉડશે આ 5 શેર, 1 વર્ષમાં મળી શકે છે અધધ રિટર્ન

Sharekhan Top- 5 Stocks to Buy: ગ્લોબલ માર્કેટમાંથી સારા સંકેત છે. સ્થાનિક બજારોમાં રેકોર્ડ તેજી છે. સારા પરિણામો બાદ ઘણા શેર ખરીદી માટે આકર્ષક છે. આ શેરોમાં લાંબાગાળાનું વિચારીને રોકાણ કરશો તો તગડું રિટર્ન મળી છે. 

Grasim Industries
Grasim Industries ના સ્ટોક પર Sharekhan એ ખરીદીની સલાહ આપી છે.  પ્રતિ શેર ટાર્ગેટ 2850 રૂપિયા પ્રતિ શેર છે. 24 મે 2024ના રોજ શેરનો ભાવ રૂ. 2,443 પર બંધ થયો હતો. આ ભાવે સ્ટોક 17 ટકા વધુ વળતર આપી શકે છે.

BEL 
BEL ના સ્ટોક પર Sharekhan એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 325 રૂપિયા પ્રતિ શેર છે. 24 મે 2024ના રોજ શેરનો ભાવ રૂ. 296 પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ જતાં 10 ટકા રિટર્ન મળી શકે છે. 

Bajaj Consumer
Bajaj Consumer ના સ્ટોક પર Sharekhan એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 281 રૂપિયા પ્રતિ શેર છે. 24 મે 2024ના રોજ શેરનો ભાવ રૂ. 239 પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ જતાં 18 ટકા રિટર્ન મળી શકે છે. 

Kajaria Ceramics
Kajaria Ceramics ના સ્ટોક પર Sharekhan એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 1600 રૂપિયા પ્રતિ શેર છે. 24 મે 2024ના રોજ શેરનો ભાવ રૂ. 1273 પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ જતાં 26 ટકા રિટર્ન મળી શકે છે. 

(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news