Upcoming IPO: આ IPOમાં 150 કરોડ રૂપિયા સુધીના શેરનો નવો ઇશ્યૂ અને હાલના શેરધારકો દ્વારા 2,83,99,567 શેર સુધીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. માર્કેટમાં ઉથલ પાથલ વચ્ચે કંપની IPO લઈને આવી રહી છે.
PhonePe Ipo news: PhonePeને બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવવા માટે મંજૂરી મળી ગઈ છે અને કંપની ટૂંક સમયમાં તેના દસ્તાવેજો ફાઇલ કરશે. ચાલો કંપનીના આગળના પ્લાન વિશે જાણીએ.
IPO Rule Change : શેરબજાર રેગ્યુલેટરીએ IPO સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. SEBIએ IPOને સરળ બનાવવા માટે ફેરફારો કર્યા છે, જે રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે.
Company Ban: ગયા શુક્રવારે, આ કંપનીના શેરનો ભાવ થોડો વધીને BSE પર 56.72 રૂપિયા પર પહોંચી ગયો હતો. નોંધનીય છે કે આ કંપની 2022માં લિસ્ટેડ થઈ હતી.
Upcoming IPO: સેબીએ AI સોલ્યુશન્સ આપતી કંપનીનો IPO મંજૂર કર્યો છે. સોફ્ટવેર સર્વિસ કંપની અમાગી મીડિયા લેબ્સ અને સ્ટેન્ટ ઉત્પાદક સહજાનંદ મેડિકલ ટેક્નોલોજીસને પણ તેમના IPO માટે મંજૂરી મળી ગઈ છે.
New Rules from 1st November 2025: આજે, 1 નવેમ્બર 2025 થી ઘણા નિયમો અને ઘણી વસ્તુઓની કિંમતોમાં ફેરફારો લાગુ થશે. ચાલો તમને જણાવીએ કે1 નવેમ્બરથી શું-શું બદલાવવાનું છે.
SEBI New Rule: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. SEBIએ મ્યુચ્યુઅલ ફંડ ટોટલ એક્સપેન્સ રેશિયો (TER) એટલે કે, કુલ ખર્ચ ગુણોત્તર સાથે જોડાયેલા નિયમોમાં મોટો બદલાવ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
SEBI rule for IPO: રોકાણકારો માટે એક મોટો ફેરફાર સામે આવ્યો છે. સેબીએ આદેશ આપ્યો છે કે આ કંપની હવે પ્રી-આઈપીઓ શેર પ્લેસમેન્ટમાં રોકાણ કરી શકશે નહીં. રિટેલ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
Madhavi Puri Buch: સેબીના ઇતિહાસમાં સૌથી મોટી સર્વિલાંસ ફેલિયર! જાણો કેવી રીતે ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ દ્વારા 'હાઇ-ટેક' સુધારાના દાવાઓ વચ્ચે, અમેરિકન કંપની જેન સ્ટ્રીટ રિટેલ રોકાણકારો પાસેથી ₹4800 કરોડ લૂંટતી રહી અને તેમના દ્વારા બનાવેલી સિસ્ટમ મૂક પ્રેક્ષક બની રહી.
Ambani News Business: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે આ વિદેશી કંપનીના આ યુનિટમાં 82.5 કરોડ રૂપિયાનું પ્રારંભિક રોકાણ કર્યું છે.
Adani Nephew: સેબીએ આરોપ લગાવ્યો છે કે અદાણી ગ્રુપની અનેક કંપનીઓના ડિરેક્ટર અને અબજોપતિ સ્થાપક ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીએ કેટલીક સંવેદનશીલ માહિતી શેર કરી હતી.
Stock Split Ban: ફરી એકવાર અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સમાં છેડછાડ અને ડાયવર્ઝન શોધી કાઢ્યા બાદ સેબીએ આ કંપનીના પ્રમોટરોને આગામી સ્ટોક સ્પ્લિટ કાર્યવાહી હાથ ધરવાથી રોકી દીધા છે.
Upcoming IPO: સેબીએ એક સાથે ચાર કંપનીઓને IPO દ્વારા ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે. આ ચાર કંપનીઓ મળીને તેમના IPO દ્વારા ઓછામાં ઓછા 6,345 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.
Upcoming IPO: ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ, જયપુર સ્થિત કંપનીનો IPO 200 કરોડ રૂપિયાના નવા શેર અને પ્રમોટર્સ અને અન્ય શેરધારકો દ્વારા 19.2 લાખ શેર સુધીના ઓફર ફોર સેલ (OFS)નું સંયોજન છે.
SEBI Meeting: સેબીએ સોમવારે રોકાણ સલાહકારો અને સંશોધન વિશ્લેષકોને એક વર્ષ સુધી અગાઉથી ફી વસૂલવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. વર્તમાન નિયમો હેઠળ, જો ક્લાયન્ટ સંમત થાય તો રોકાણ સલાહકારો (IAs) બે ક્વાર્ટર સુધી અગાઉથી ફી વસૂલ કરી શકે છે.
Upcoming IPO: જો તમે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO પર દાવ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. આ કંપનીનો IPO આગામી દિવસોમાં લોન્ચ થઈ શકે છે.
Upcoming IPO: આ દિગ્ગજ ઇલેક્ટ્રોનિક્સ કંપનીનો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ પર આધારિત હશે. કંપની IPO દ્વારા 10.18 કરોડ શેર વેચશે. આ દક્ષિણ કોરિયન કંપનીની સ્થાપના કોરિયામાં 1947માં થઈ હતી, જ્યારે તેને 1997માં ભારતમાં આગમન કર્યું હતું. કંપની રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી, ટેલિવિઝન અને માઇક્રોવેવ વગેરે જેવા ઘરગથ્થુ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે.
Upcoming IPO: આ ગ્રીન એનર્જી કંપનીએ અગાઉ સેબીમાં આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ પણ ફાઇલ કર્યા હતા, પરંતુ ફેબ્રુઆરીમાં કંપનીએ દસ્તાવેજો પરત કરી દીધા હતા. જોકે, કંપનીએ પહેલાની સરખામણીમાં તેના IPO કદમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Madhabi Puri Buch FIR: સ્પેશિયલ કોર્ટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ને સેબીના પૂર્વ અધ્યક્ષ માધબી પુરી બુચ સામે શેરબજારમાં છેતરપિંડી અને નિયમ ભંગના સંબંધમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. હવે સેબીએ આ અંગે પોતાનું નિવેદન જાહેર કર્યું છે.
New Rule: બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ નવી માર્ગદર્શિકા જાહેરી કરી હતી. આ સુધારેલા નિયમો હવે અમલમાં આવ્યા છે. આ મ્યુચ્યુઅલ ફંડ (MF) ફોલિયો અને ડીમેટ ખાતાઓ માટે નોમિનેશન પ્રક્રિયા સાથે સંબંધિત છે.
NSDL એ ભારતમાં મોટાભાગના ડીમેટ ખાતાઓનું સંચાલન કરતી ડિપોઝિટરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એનએસડીએલને માર્કેટ વોચડોગ સેબી તરફથી IPO માટે લીલી ઝંડી મળી હતી.
SEBI Changes: ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સને વધુ સુરક્ષિત બનાવવા માટે સેબી એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. હવે, UPI ની જેમ, ટ્રેડિંગ એકાઉન્ટને રજિસ્ટર્ડ મોબાઇલ અને સિમ કાર્ડ સાથે લિંક કરવું જરૂરી બનશે.