અજય દેવગનની હિરોઈન પરણ્યા વિના જ થઈ પ્રેગ્નન્ટ : પરણી પણ છૂટાછેડા લીધા, હવે 7 વર્ષ નાના હીરો સાથે કરી રહી છે રોમાન્સ
Actress Become Mother Before Marriage: હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કરનાર હિન્દી સિનેમાની આ જાણીતી અભિનેત્રીએ બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ત્રણ ફિલ્મફેર પુરસ્કારો મેળવ્યા છે. એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવતી આ અભિનેત્રી સ્વતંત્ર ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે, તે પ્રખ્યાત અભિનેત્રી બીજું કોઈ નહીં પણ કોંકણા સેન શર્મા છે.
Trending Photos
Actress Love Life: અભિનયની દુનિયામાં ઘણી એવી સુંદરીઓ છે જેમણે પોતાના બાળકોને પોતાના દમ પર ઉછેર્યા છે. કેટલાકે છૂટાછેડા પછી બાળકોની સંપૂર્ણ જવાબદારી લીધી છે જ્યારે કેટલાકે લગ્ન જ કર્યા નથી અને અપરિણીત માતા બનીને તેમનો ઉછેર કરી રહી છે. તેમાંથી એક આ જાણીતી અભિનેત્રી છે જે તેના 10 વર્ષના લગ્નજીવનને તોડીને હવે તેના કરતા 7 વર્ષ નાના અભિનેતાને ડેટ કરી રહી છે.
બોલિવૂડની તે પ્રતિભાશાળી અભિનેત્રી જેણે પડદા પર અભિનયની સાથે સાથે ફિલ્મ નિર્માણમાં પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. આમ છતાં તે ઈન્ડસ્ટ્રીની સ્ટાર એક્ટ્રેસ જેવું કદ હાંસલ કરી શકી નથી. લગ્ન પછી છૂટાછેડાના દુ:ખનો પણ સામનો કર્યો છે. હવે અજય દેવગનની હિરોઈનનું દિલ તેના કરતા 7 વર્ષ નાના અભિનેતા પર આવી ગયું છે.
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
Big Record: 6,6,6,6,4 રાશિદ ખાનની થઈ જબરદસ્ત ધોલાઈ, દે ધના ધન...10 બોલમાં 50 રન
હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કરનાર હિન્દી સિનેમાની આ જાણીતી અભિનેત્રીએ બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ત્રણ ફિલ્મફેર પુરસ્કારો મેળવ્યા છે. એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવતી આ અભિનેત્રી સ્વતંત્ર ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે, તે પ્રખ્યાત અભિનેત્રી બીજું કોઈ નહીં પણ કોંકણા સેન શર્મા છે.
મોકો ચૂકતા નહી! ₹1.14 લાખ સસ્તી મળી રહી છે આ કાર, આ ગ્રાહકોને મળશે ટેક્સ ફ્રી કાર
લંડનના મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના બિઝનેસમેન પાકિસ્તાની મૂળના નેતાને આપશે ટક્કર
કોંકણા ઇન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. અત્યાર સુધી, તેણે તેની કારકિર્દીમાં ઘણા આઇકોનિક પાત્રો ભજવ્યા છે જે દર્શકોના હૃદયમાં વસી ગયા છે. પ્રોફેશનલ લાઈફમાં સફળ રહેલી આ અભિનેત્રીનું અંગત જીવન બહુ સફળ રહ્યું ન હતું.
Viral Video: ટોસ્ટ બનાવતો આ વીડિયો કરી દેશે હૈરાન, જોશો તો જીંદગીમાં ખાશો નહી!!!
ચોથા માળેથી પડ્યું, બીજા ફ્લોર પર આવીને અટક્યું બાળક, Video જોશો તો ધબકારા વધી જશે
કોંકણા તેના કામ કરતાં તેના અફેરને કારણે વધુ ચર્ચામાં રહે છે. હાલમાં, તે તેના પતિથી છૂટાછેડા લીધા પછી અલગ રહે છે અને ફરીથી પ્રેમ તરફ આગળ વધી રહી છે.
કોંકણા સેન શર્માએ પોતાની અભિનય પ્રતિભાના આધારે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. તે દરેક પાત્રને 100 ટકા ન્યાય આપવા માટે ફેમસ છે. તેણે અત્યાર સુધી ભજવેલા દરેક પાત્ર માટે ઘણી તાળીઓ જીતી છે.
Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલ
Broom : કયા દિવસે સાવરણી ખરીદવી શુભ, માતા લક્ષ્મીની કૃપાથી નહી સર્જાય આર્થિક તંગી
કોંકણા વર્ષ 2007માં રણવીર શૌરીને ડેટ કરી રહી હતી. બંને સાથે રહેવા લાગ્યા હતા. 2010માં અભિનેત્રી લગ્ન વિના જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. બાદમાં વર્ષ 2010માં રણવીર અને કોકણાએ લગ્ન કર્યા હતા. વર્ષ 2011માં કોંકણાએ પુત્ર હારૂનને જન્મ આપ્યો અને લગ્નના 10 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા. બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.
Sign on Palm: જો આમાંથી એકપણ નિશાન તમારી હથેળી છે તો ગમે ત્યારે બની શકો છો કરોડપતિ
Adani Group ની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ
એવા પણ સમાચાર છે કે કોંકણાના જીવનમાં ફરી એકવાર વસંત આવી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંકણા ફેમસ એક્ટર અમોલ પરાશરને ડેટ કરી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમોલ કોંકણા કરતા 7 વર્ષ નાનો છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે