VIDEO: James Bond એક્શનનો જલવો, ધૂમ મચાવી રહ્યું છે નવું TEASER

નો ટાઇમ ટૂ ડાઇ (No Time to Die)'ના નવા ટીઝરમાં હોલીવુડ સ્ટાર ડેનિયલ ક્રેગ (Daniel Craig) એટલે કે જેમ્સ બોન્ડ (James Bond)એ ઘણા એક્શન સીન આપ્યા છે. ડેલીમેલ ડોટ કો ડોટ યૂકેના અહેવાલ અનુસાર 30 સેકન્ડના ટીઝરમાં રામી માલેક, રાલ્ફ ફિન્સ, લી સેડોક્સ, એના ડી અરમાસ અને લશાના લિંચ પણ જોવા મળશે. 

VIDEO: James Bond એક્શનનો જલવો, ધૂમ મચાવી રહ્યું છે નવું TEASER

નવી દિલ્હી: 'નો ટાઇમ ટૂ ડાઇ (No Time to Die)'ના નવા ટીઝરમાં હોલીવુડ સ્ટાર ડેનિયલ ક્રેગ (Daniel Craig) એટલે કે જેમ્સ બોન્ડ (James Bond)એ ઘણા એક્શન સીન આપ્યા છે. ડેલીમેલ ડોટ કો ડોટ યૂકેના અહેવાલ અનુસાર 30 સેકન્ડના ટીઝરમાં રામી માલેક, રાલ્ફ ફિન્સ, લી સેડોક્સ, એના ડી અરમાસ અને લશાના લિંચ પણ જોવા મળશે. 

ક્લિપની શરૂઆત માલેકના અવાજમાં 'જેમ્સ બોન્ડ' વડે થાય છે. તે આગળ કહે છે 'મારને કા લાઇસન્સ. હું પ્રતિબિંબ સાથે વાત કરી શકું છું.'' તે આગળ ગંભીર અવાજમાં કહે છે, ''આવો બોન્ડ. ક્યાં છો તમે''

ટીઝરમાં નવી બોન્ડ ગર્લ અરમાસ પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ હોલીવુડ સ્ટાર ડેનિયલ ક્રેગ  (Daniel Craig) પોતાની આગામી ફિલ્મ 'નો ટાઇમ ટૂ ડાઇ (No Time to Die)'માં ગ્રે હેયરમાં જોવા મળશે. ગત ચાર ફિલ્મોમાં જાસૂસનું પાત્ર ભજવી ચૂકેલા ક્રેગ આગામી ફિલ્મના ટ્રેલરમાં ગ્રે કલરના બાલમાં જોવા મળશે. પરંતુ એવા સંકેત મળી રહ્યા છે કે તે ઘણા પ્રકારના રંગના બાલમાં પણ ફિલ્મમાં જોવા મળી શકે છે. હાલ આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવા જઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news