ફેન્સ કરી રહ્યાં છે Shahrukh Khanથી 'ડોન 3'ની માંગ, જાણો શું છે કારણ

અભિનેતા-ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર (Farhan Akhtar)એ બુધવારે તેમના નિર્દેશકમાં બનેલી 'ડોન 2' (Don 2)ની નવમી વર્ષગાંઠની ઉજવણી કરી. ફ્રેન્ચાઇઝના ચાહકો પણ આ ખુશીમાં જોડાયા અને 'ડોન 3' (Don 3)ની માંગ કરી

ફેન્સ કરી રહ્યાં છે Shahrukh Khanથી 'ડોન 3'ની માંગ, જાણો શું છે કારણ

નવી દિલ્હી: અભિનેતા-ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર (Farhan Akhtar)એ બુધવારે તેમના નિર્દેશકમાં બનેલી 'ડોન 2' (Don 2)ની નવમી વર્ષગાંઠની ઉજવણી કરી. ફ્રેન્ચાઇઝના ચાહકો પણ આ ખુશીમાં જોડાયા અને 'ડોન 3' (Don 3)ની માંગ કરી.

એક્શન-થ્રીલરમાં શાહરૂખ ખાન (Shahrukh Khan), પ્રિયંકા ચોપડા (Priyanka Chopra), બોમન ઈરાની, ઓમ પુરી અને લારા દત્તાએ અભિનિય કર્યો હતો. ફરહાને ડોન-2ના દ્રશ્યોની સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, '9 વર્ષ અને ગણતરી, પીછો હજી પણ ચાલુ છે.'

તમણે ટ્વિટર પર ફિલ્મ વિશે એક પોસ્ટ પણ શેર કરી અને જલદી જ લોકોને ફરહાન પાસે ડોન-3ની માંગ કરી હતી.

એક ફેન્સે લખ્યુ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ જાહેરાત કરો ડોન-3ની, એક અન્યએ ટ્વીટ કર્યું, વી વોન્ટ ડોન-3'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news