Lockdown માં વધ્યું Sunny Leone નું વજન, જિપ બંધ કરવા મથામણ કરી રહ્યા છે 3-3 લોકો

સની લિયોની (Sunny Leone) પોતાના ફિગર અને ફિટનેસને લઇને ખૂબ સર્તક છે, પરંતુ લાગે છે કે લોકડાઉન (Lockdown) ના લીધે ઘરે બેઠા-બેઠા તેમનું વજન વધી ગયું છે. આ વાતનો પુરાવો છે સનીના ઇંસ્ટાગ્રામ વીડિયો...

Lockdown માં વધ્યું Sunny Leone નું વજન, જિપ બંધ કરવા મથામણ કરી રહ્યા છે 3-3 લોકો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સની લિયોની (Sunny Leone) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર સની લિયોની પોતાના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો જેમાં ત્રણ લોકો મળીને સની લિયોનીના ડ્રેસની જિપ બંધ કરી રહ્યા છે. 

સનીનું વધી રહ્યું છે વજન?
બોલીવુડની ગ્મેલરસ અભિનેત્રી સની લિયોની (Sunny Leone) પોતાના ફિગર અને ફિટનેસને લઇને ખૂબ સર્તક છે, પરંતુ લાગે છે કે લોકડાઉન (Lockdown) ના લીધે ઘરે બેઠા-બેઠા તેમનું વજન વધી ગયું છે. આ વાતનો પુરાવો છે સનીના ઇંસ્ટાગ્રામ વીડિયો...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

જિપ લગાવવામાં લાગ્યા 3 લોકો
અભિનેત્રીએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે, જેમાં તેમના ડ્રેસની જિપ લગાવવા માટે એક-બે નહી પરંતુ ત્રણ-ત્રણ લોકો લાગ્યા. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમની ડ્રેસની જિપ લગાવવા માટે ત્રણ-ત્રણ લોકો લાગ્યા છે,પરંતુ જિપ બંધ થઇ રહી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube e

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news